એપલ શેક (Apple Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ ને સફરજન ના ટુકડા કરવા પછી તેમાં દૂધ અને ખાંડ નાખવી
- 2
બ્લેન્ડર ફેરવી એકરસ કરવું કાજુ બદામ પિસ્તા ના ટુકડા કરવા તેમજ સફરજન ના નાના નાના ટુકડા ને ગ્લાસ મા નાખવા
- 3
તેની ઉપર બનાવેલા એપલ શેઇક નાખવું પછી કાજુ બદામ પિસ્તા ને મધ નાખી ગાર્નિશ કરવું તો તૈયાર છે એપલ શેઇક ઠંડુ કરી ને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)
#cookpad_Guj#Cookpad_India ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#પોસ્ટ 1#Cookpadindia#Cookpadgujarati# Neelam Patel -
-
-
-
-
-
-
-
-
એપલ આલમંડ શેક (Apple Almond Shake Recipe In Gujarati)
# ડેઝર્ટ ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે. તો સન્ડે સાથે બેસી મોજ માણીએ. HEMA OZA -
-
-
-
-
બનાના એપલ મિલ્ક શેક (Banana Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#banana બનાના એપલ મિલ્ક શેક ખૂબ ઝડપથી બની જાય છે. Unnati Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12402152
ટિપ્પણીઓ