ઓરીએન્ટલ વેજ.કરી (oriental veg.curry recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ઓરીએન્ટલ વેજ.કરી (oriental veg.curry recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1-1/2 કપ મિક્સ શાક (ગાજર, ફણસી, ફલાવર, લીલા વટાણા)
  2. 1 કપનાળીયેર નું દૂધ
  3. 3 ચમચીતેલ
  4. મીઠું પ્રમાણસર
  5. પેસ્ટ માટે:
  6. 1 નંગડુંગળી
  7. 1 કપકોથમીર
  8. 2 નંગતીખા મરચાં
  9. 8-10કળી લસણ
  10. 1/2 લીંબુ
  11. 1ટૂકડો આદું
  12. સૂકો મસાલો:
  13. 3લવિંગ
  14. 3કાળાં મરી
  15. 3ઇલાયચી
  16. ચપટીજાયફળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજી ધોઈ સાફ કરી ઝીણા સુધારો..ગેસ પર પાણી ગરમ કરવા મૂકો...ઉકળે પછી તેમાં બધા જ શાકભાજી ઉમેરો...મીઠું નાખી બોઈલ થવા દો...ચડી જાય પછી ગરણા થી ગાળી લેવું.

  2. 2

    પેસ્ટ માટે કોથમીર, આદું, મરચાં, ડુંગળી, લસણ,લીંબુ નાખી મિક્ચર માં પિસી લો...

  3. 3

    સૂકા મસાલા માટે લવિંગ,ઇલાયચી, મરી નો ભૂકો કરો. જાયફળ ને ખમણી લો..હવે નોનસ્ટીક પેન માં તેલ ગરમ કરો તેમાં પેસ્ટ નાખી સોતળો....

  4. 4

    તેમાં બાફેલા શાકભાજી ઉમેરો...ઉકાળવું. નાળીયેર નું દૂધ નાખી મિડીયમ તાપે થવા દો...

  5. 5

    તેમાં પીસેલો સૂકો મસાલો, મીઠું નાખી 1 મિનિટ થવા દો..જરા પાણી ઉમેરો. ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes