રજવાડી પરવળ(rajvadi parval in Gujarati)

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
Surat

રજવાડી પરવળ(rajvadi parval in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minits
2 person
  1. 250પરવળ
  2. 1 ચમચીશીંગ દાણા નો ભૂકો
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીકોપરા નુ છીણ
  5. 1/2 ચમચીવરિયાળી
  6. 1/4 ચમચી જીરું
  7. 1 ચમચીઅડદ ની દાળ
  8. 3 નંગલવિંગ
  9. 2 નંગઇલાયચી
  10. 1 ટુકડોતજ
  11. 1bayleaf
  12. 1 કપટામેટાં પ્યુરી
  13. 1/2 કપકાંદા પ્યુરી
  14. 6-7લસણ કળી
  15. 3-4કડી પત્તા
  16. આખુ જીરું
  17. મીઠુ, હળદર, ધાણાજીરું
  18. 1+1/2 ચમચીલીંબુ રસ
  19. 2 ચમચીમલાઈ
  20. ખાંડ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

30 minits
  1. 1

    સૌ પ્રથમ પરવળ ને ધોઈ ને સમારી લેવું. હવે એક પેન મા તેલ મૂકી તેમાં અલગ અલગ તલ, શીંગદાણા નો ભૂકો, કોપરા નુ છીણ, વરિયાળી અડકચરી, શેકી લેવું ત્યાર બાદ એને કૃશ કરી પાઉડર બનાવી લો

  2. 2

    હવે ફરી એક પેન મા તેલ મૂકી તેમાં આખુ જીરું, અડદ ની દાળ, આખા ધાણા, આખા લાલ મરચા, લવિંગ, તેજ પત્તા, ઇલાયચી આ બધા ને શેકી મિક્સર મા ક્રશ કરો. કૃશ કરતી વખતે તેજ પત્તા કાઢી લેવું.

  3. 3

    હવે તેલ મૂકી તેમાં પરવળ તળી લો ત્યાર બાદ ટામેટા, કાંદા, લસણ ને જરા તેલ મા સોતેલી ગ્રવી બનાવી લો. હવે કડાઈ મા તેલ મૂકી એમાં જીરું, કદી પત્તા નાખી ટામેટા -કાંદા -લસણ ની પેસ્ટ નાખો, મીઠું, હળદર, ધાણાજીરું (મરચું ઓપ્શનલ) તેલ છુટ્ટુ પડે કે તરત jiru, અડદ દાળ વાળો પાઉડર નાખી હલાવો. ત્યારબાદ શીંગ, તલ નો કૃશ પાઉડર જ બનાવ્યો અને નાખો છેલ્લે તળેલા પરવળ ના ટુકડા નાખો ત્યાર બાદ હલાવી મલાઈ નાખી હલાવી લીંબુ નાખી કોથમીર-કાજુ થી ગાર્નીસ કરી સર્વ kro

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes