વેજ ગ્રીન પુલાવ (Veg Green pulao recipe in Gujarati)

Neha Thakkar @nehathakkar99
વેજ ગ્રીન પુલાવ (Veg Green pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા ચોખાં ને બરાબર ધોઈ લો.
- 2
પછી પાણી અને થોડા મીઠા સાથે પ્રેશર કુકરમાં બાફી લો.
- 3
બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારો
- 4
હવે લીલા મરચા, તજ, શાહજીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને અર્ધી મિનીટ સુધી સાંતળો
- 5
પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો.
- 6
તેમાં મીઠું અને લાલ મરચાનો પાવડર ઉમેરીને બરાબર થવા દો.
- 7
ત્યારબાદ શાકભાજી ઉમેરો.
- 8
હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 9
તેને હળવા હાથે મિક્સ કરો જેથી ચોખાના દાણા ભાંગી ન જાય. 3 મિનીટ સુધી પકાવો.
- 10
વેજીટેબલ બિરયાનીને સર્વિંગ ડિશમાં કાઢો.
- 11
લીલા ધાણા અને રાયતા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
પુલાવ (Pulao Recipe in Gujarati)
#GA4#week19#Pulaoહેલો પુલાવ તો અલગ અલગ રીતે બનતા હોjય છે પણ ક્યારે ક એક દમ સરળ રીતે બની સકે તેવું ફૂડ ખાવા ની પણ મજા આવે એટલે આજે ઝટપટ પુલાવ બનાવ્યો Namrata sumit -
-
-
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (schezwan fried rice recipe in gujarati)
#સુપરસેફ4ટ્રાય કરી another Chinese dish. અને its turn out very well...... સુપર કોન્ફિડન્ટ about dish...yummy Schezwan rice Shital Desai -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoદરેક ઘરમાં બને તેવી એક આદર્શ વાનગી એટલે સુશોભિત સ્વાદિષ્ટ પુલાવ...નાના-મોટા સૌને ભાવતો વેજ પુલાવ ક્યારેય ભારે જ ના પડે કેમ બરાબર ને મિત્રો!!! Ranjan Kacha -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12653946
ટિપ્પણીઓ