વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા ને ધોઈ ૧૦ મિનિટ સુધી પલાળી રાખો, ત્યાર બાદ એક કૂકરમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરો તેમાં તજ, લવિંગ, મરી, તજપત્ર, ૧ ટીસ્પૂન મીઠું નાખી પલાળેલા ચોખા ઉમેરો અને તેમાં ૨ કપ પાણી ઉમેરીને ૨ વ્હીસલ વગાડી લો,
- 2
ત્યાંર બાદ ફલાવર, બટાકા, ફણસી, ગાજર થોડું મોટું મોટું સમારવું, ડુંગળી ને ઉભી સમારવી,, એક વાસણમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરો તેમાં સમારેલી ડુંગળી સાંતળી લો, કાજુ પણ સાંતળી એક ડિશમાં કાઢો, એજ તેલમાં ખડા મસાલા ઉમેરી શાકભાજી સાંતળી લો
- 3
તેમાં, મીઠું, હળદર મરચું બિરયાની મસાલા ઉમેરો, આદુ મરચા લસણ પણ ઉમેરો, અને દહીં ફેટી ને ઉમેરો શાકભાજી થોડા ચઢી જાય એટલે ભાતના લેયર કરતા કરતા શાકભાજી પાથરતા જાઓ અને ૭થી૮ મિનિટ સુધી ઢાંકીને બધા જ મસાલા બરાબર ચઢવા દો
- 4
છેલ્લે તળેલી ડુંગળી, કાજુ, કિશમિશ, લિલા ધાણા પાથરો,, શાકભાજી થી ભરપુર વેજ બિરયાની ખાવાની ખૂબજ મજા આવે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
મે હૈદરાબાદી બિરયાની બનાવી છે જે મે પેહલી વાર બનાવી છે ,mane આશા છે કે તમને ગમશે.#GA 4#Week 12. Brinda Padia -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)