મટર પનીર(matar paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ડુંગળી ની પેસ્ટ કરવી પછી ટામેટા ની પ્યૂરી કરવી.પછી કાજુ અને ખસખસ ની પણ પેસ્ટ કરવી.
- 2
એક પેનમાં બટર અને તેલ એડ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાંખવું. જીરું થાય એટલે એમાં ઈલાયચી અને તજ નો ટુકડો નાખવો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરવી. પછી તેને બે મિનિટ માટે ફ્રાય કરવું, તેમાં ટામેટાની પ્યુરી એડ કરવી.
- 3
તેને બરાબર મિક્સ કરવું ઢાંકણ ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દેવું. પછી ઢાંકણ ખોલીને તેમાં કાજૂની અને અને ખસખસની પેસ્ટ એડ કરવી, પેસ્ટ એડ કરીને બરાબર મિક્સ કરવું. એક મિનિટ સુધી ફ્રાય કરવી. થોડું તેલ છૂટું પડે એટલે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા પાઉડર, કસૂરી મેથી પંજાબી ગરમ મસાલો એડ કરવો એ બધા મસાલા બરાબર મિક્સ કરવા પછી આ બધા ને એક મિનિટ માટે થવા દેવા પેનમાં તેલ છૂટું પડવા આવે એટલે તેમાં 1 કપ પાણી એડ કરવું ઢાંકીને તેને પાંચ મિનિટ માટે ચઢવા દેવું.
- 4
હવે બીજી એક પેનમાં 1 ચમચી તેલ નાખી ને તેમાં પનીરના ટુકડા અને બાફેલા વટાણા નાખીને પર હળદર અને લાલ મરચું ભભરાવીને 1 મિનિટ માટે સાંતળો.
- 5
પછી પહેલી તૈયાર થયેલી ગ્રેવી નું ઢાંકણ ખોલીને માં સાતળેલા પનીરના ટુકડા અને વટાણા ને એડ કરવા. પછી થોડું ઉપર એક ચમચી જેટલું ક્રીમ અથવા ઘરની મલાઈ એડ કરવી. તેને એક મિનિટ માટે થવા દેવું.
- 6
તો રેડી છે આપણું ગરમાગરમ મટર પનીર એને તમે પરાઠા, રોટલી કે રાઈસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
-
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#food lover# nidhi Amita Soni -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
-
-
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પનીર પટિયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#MW2#PaneerSubjiઆ રેસિપી એકદમ અલગ અને ઇઝી રેસિપી છે. આમાં પનીર નાં ટુકડા માં stuffing ભરી, રીચ એન્ડ ક્રીમી ગ્રેવી માં સર્વ થાય છે.તમે રાઉન્ડ માં થીક સ્લાઈસ કટ કરી વચે થી સ્કૂપ કરી એમાં પણ સ્ટફિંગ ભરી ગ્રિલ કરીને મૂકી શકો .આ શાક ખૂબ yummy થાય છે just try.. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ