રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા, લીલા મરચા, આદુ મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું.
પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાને ૧/૨ કપ પાણીમાં બાફી લેવા.
- 2
એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને ચમચાની મદદથી હલાવતાં જવું અને બરોબર સાંતળવું. હવે તમે અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખી અને તેણે ત્યાં સુધી સાંતળવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે.
- 3
મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય, એટલે કે ઘટ કે પાતળી, તે પ્રમાણે જરૂરી પાણી ઉમેરવું. ગ્રેવીમાં અગાઉ ઉકાળેલ/બાફેલા વટાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. ઉફાળો આવ્યા બાદ, પનીર નાંખવું – ૩-૪ મિનિટ સુધી ઉકાળવા દેવું(ગરમ કરવું).
- 4
મટર પનીર નું શાક તૈયાર છે. બસ ગેસ બંધ કરી દેવો.
શાકમાં ગરમ મસાલો અને 1/2સમારેલી લીલી કોથમીર નાંખવી. અને શાકને એક કાચના વાસણમાં કાઢી લેવું. બાકીની કોથમીર ત્યાર બાદ, ઉપરથી છાંટવી.
ગરમા ગરમ મટર પનીરનું શાક, નાન – પરોઠા કે રોટલી જે પસંદ આવે તેની સાથે પીરસવું.
નોંધ :
જો તમે કાંદા પસંદ કરતાં હોય તો ૧ કાંદાને બારીક સમારી અને જીરૂ સાંતળી લીધા બાદ, કાંદા તેલમાં નાંખવા અને સાંતળવા. આચા બ્રાઉન કલર આવ્યાબાદ, બાકીના મસાલા ક્રમ અનુસાર આગળ બતાવ્યા મુજબ નાખવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2 #Week 2# વિન્ટર કિચન ચેલેન્જ JyotsnaKaria -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
-
વેજ બિરયાની વિથ પલ્સ (Veg Biryani Pulse Recipe In Gujarati)
#WK2વિન્ટર કિચન ચેલેન્જ - Week 2 Juliben Dave -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#વેજીટેબલ બિરયાની Krishna Dholakia -
બ્રન્ટ ગાર્લિક પાલક સૂપ (Burnt Garlic Palak Soup Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વિક ૩ Rita Gajjar -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે.. લીલા વટાણા ખૂબ સરસ અને સસ્તા આવે તો આ સબ્જી બધાને પ્રિય હોવાથી.. સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar -
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
ચીઝી પનીર હાંડી (Cheesy Paneer Handi Recipe In Gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જ - Week 4 Juliben Dave -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)