પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે.
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ,મઠ અને ચણા ને ૮ કલાક પલાળી પછી પાણી નીતારી ને કપડાં માં બાંધી લો.અને આખી રાત રહેવા દો એટલે તેમાં થી ફણગા ફૂટશે અને વૈઢા તૈયાર થઈ જશે.
- 2
- 3
કુકર માં મગ,મઠ,ચણા ને મીઠું અને પાણી ઉમેરી હલાવી ને ૪-૫ સીટી વગાડી બાફી લો.
- 4
એક નોનસ્ટિક પેન માં તેલ લઈ ગેસ ચાલુ કરી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો તતડે એટલે તેમાં તમાલપત્ર,વઘાર ના મરચાં અને મીઠા લીમડા ના પાન ઉમેરો પછી તેમાં વાટેલું લસણ ઉમેરી હલાવી લો.
- 5
તે.આ ડુંગળી ની પ્યુરી ઉમેરી હલાવી તેને સાંતળો તેલ છૂટું પડે પછી તેમાં ટામેટાં પ્યુરી ઉમેરો અને હલાવી ટામેટાં ને ચઢવા દો ચઢી જાય એટલે તેમાં હીંગ, હળદર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો ઉમેરી હલાવી લો.મસાલી સંતાળાઈ જાય એટલે તેમાં બાફેલા મગ,મઠ ના વૈઢા અને ચણા ઉમેરી પાણી ઉમેરી હલાવી લો.
- 6
- 7
- 8
ઉકળવા દો પછી તેમાં આંબલી ની ચતનીણે લીલા ધાણા ઉમેરી હલાવી લો અને થોડીવાર ઉકળવા દો ૮-૧૦-મિનિટ પછી ગેસ બંધ કરવો.
- 9
એક ઊંડી ડીશ કે બાઉલ માં મિસળ ને કાઢી ઉપર પલાળેલા મોળા પૌંઆ ભભરાવવા ઉપર ભુસું, લીલી ચટણી,લાલ ચટણી,ખજૂર આંબલી ની ચટણી,દહીં,ડુંગળી અને લીલા ધાણા થી ગાર્નિશ કરી તેને ગરમ ગરમ પાઉં સાથે સર્વ કરવું.
- 10
ટી તૈયાર છે એકદમ ટેસ્ટી પુના મિસળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
#CT વડોદરા માં સુરસાગર પાસે કેનેરા કાફે નું પુના મિસળ ખૂબ વખણાય છે ઘણા વર્ષો થી લોકો કેનેરા કાફે માં ખાસ પુના મિસળ ખાવા આવે છે ખૂબ જ ટેસ્ટી હોય છે Bhavna C. Desai -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે Chintal Kashiwala Shah -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
#TT2#Week2Puna misal#Coopadgujrati#CookpadIndia પુના મિસલ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. તે ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર વાનગી છે. બનાવા માં એકદમ સેહલી અને ફટાફટ બની જાય છે. નાના બાળકો જો કઠોળ ના ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ સારી માત્રા માં હોઇ છે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. મેં અહીં મગ અને મઠ બન્ને નો ઉપયોગ કરીને પુના મિસલ બનાવ્યું છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો આ રીતે બનાવવાની. ચાલો જોઈએ તેને બનાવાની રીત... Janki K Mer -
-
પુના મીસળ(Puna Misal Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#Cookpadindia#Cookpadgujarati#Nutritionફણગાવેલા મગ અને મઠ પ્રોટીન થી ભરપૂર હોય છે. ફણગાવવાથી તેમા રહેલા પોષકતત્વોનુ પ્રમાણ વધે છે. ખાસ તો આયર્ન સુપાચ્ય બને છે એટલે લોહીમાં હિમોગ્લોબિન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય જળવાય તો રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટ થઇને સાંકડી-કડક થવાની સંભાવના ઘટે છે. નાના બાળકોના હાડકા અને સ્નાયુઓનો વિકાસ થઇ રહ્યો હોય ત્યારે સ્પ્રાઉટ્સથી ગ્રોથ માટે જરુરી પોષણ પણ મળે છે. પુના મિસળ બનાવવાથી હેલ્થ અને ટેસ્ટ બંને મળે છે. Neelam Patel -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
-
-
પુના મિસળ(puna misal recipe in gujarati)
વડોદરા નું જાણીતું કેફે કર્ણાટકનો મિસળ બહુ જ ફેમસ છે એમાં મેં જૈન બનાવવાનો ટ્રાય કર્યો છે Nipa Shah -
પુના મિશળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની સેવ ઉસળ જેમ બહુ પ્રખ્યાત છે તેમ પુના મિશળ પણ બહુ જાણીતું છે.આ એક વન પોટ મીલ છે. તે તમે બપોર ના જમવા માં કે સાંજ ના જમવા માં લઇ શકાય છે. તેમાં મગ ના વહીડા, બટાકા પૌવા, બટાકા નું શાક, ગ્રીન ચટણી બધું છે તેથી હેલ્થી છે. Arpita Shah -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસિપી પેલી વાર બનાવી પણ ખૂબ સરસ લાગ્યુ ખાવા માં Aanal Avashiya Chhaya -
-
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની ખૂબ જ ફેમસ ને ટ્રેન્ડિગ ડીશ મેં થોડા ફેરફાર સાથે ટ્રાય કરી છે...મેં અહીં મિક્સ કઠોળનું મિસળ બનાવ્યું છે..#trend#week1 Palak Sheth -
-
-
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
-
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah
More Recipes
ટિપ્પણીઓ (4)