ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચણાનો લોટ
  2. ૨ ચમચી રવો
  3. ૨ ચમચી ખાંડ
  4. અડધો ચમચો તેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧/૨ લીંબુ અને આદુ મરચા
  7. ચપટીહળદર
  8. ૩/૪ કપ પાણી
  9. 1 ચમચીઈનો
  10. વઘાર માટે,
  11. 2ચમચા તેલ,
  12. ૧ ચમચી ખાંડ
  13. ૧ ચમચી રાઈ
  14. ૧/૨ ચમચી હિંગ
  15. ૧/૨ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક bowl મા ચણા નો લોટ, રવો, મીઠું, ખાંડ, લીંબુ અને પાણી નાખી એકદમ મિક્સ કરો ત્યારબાદ એમાં ઈનો નાખી એને સ્તીમ કરવા માટે ૧૫ મિનીટ મૂકો. વઘાર માટે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખો રાઈ તતડી જાય એટલે એમાં હિંગ ખાંડ લીંબુ અને પાણી નાખી વઘાર તૈયાર કરો. ઢોકળા તૈયાર થઈ જાય એટલે એમાં વઘાર નાખી સીઝવા દ્યો તૈયાર છે ઇન્સ્ટન્ટ ઢોકળા.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes