કાજુ કારેલા નું શાક(Kaju Karela Nu Shaak Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

કાજુ કારેલા નું શાક(Kaju Karela Nu Shaak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામકારેલા
  2. 50 ગ્રામકાજુ
  3. 2 નંગડુંગળી
  4. 1 ચમચા સેવ ઝીણી
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીગોળ
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 5 ચમચીહિંગ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 2 ચમચીકોથમીર
  11. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. 2 ચમચાતેલ
  13. 1/2 ચમચી કાશ્મીરી મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પહેલા કારેલાની છાલ કાઢી તેનાથી બી કાઢી લેવા ત્યારબાદ તેની બાફી લેવા ત્યારબાદ ડુંગળીને ખમણી લેવી

  2. 2

    ત્યારબાદ ડુંગળી ની અંદર સેવ લાલ મરચું આદુ મરચાની પેસ્ટ ધાણાજીરૂ ગોલ હળદર મીઠું કોથમીર નાખી બધું નાખી મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં કાજુ અંદર નાખવા બધા સારી રીતના મસાલો ભેગો કરી કારેલામાં ભરી લેવો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેની અંદર રાઈ જીરું નાખી થોડી હિંગ નાંખી દેવી ત્યારબાદ તેમાં કાજુના ટુકડા થોડા ફ્રાય કરી લેવા પછી તેમાં કારેલા નાખી દેવા આ સાથે કાજુ ગાંઠિયા નું શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

ટિપ્પણીઓ

Similar Recipes