નીમકી પૂરી(nimki puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટને ચાળી લો પછી મેંદામાં મીઠું હીંગ મરી પાઉડર જીરા પાઉડર થોડું થોડું તેલ નાખતા જાવ મુઠ્ઠી વળે તેટલું તે લોટમાં નાખો પછી થોડું થોડું પાણી નાખીને પરોઠા થી થોડો કઠણ લોટ બાંધો
- 2
પછી લોટ નાના નાના નાના લૂઆ કરી લ્યો પછી ગોળ પૂરી વણો વચ્ચેથી કટ કરો એમાં અડધા ભાગમાં એક સાઈડમાં થોડું તેલ અને થોડો મેંદાનો લોટ ભભરાવી ને ચોપડો પછી તેને ફોલ્ડરો સામને વચ્ચે ફોલ્ડર ન થાય તેનું ધ્યાન રાખવું વચ્ચે ફોલ્ડર થશે તો તે ફુલ ફૂલશે નહિ
- 3
એવી રીતે બધી પૂરી સામસામી કટ કરી વચ્ચે તેલને લોટ ચોપડી રેડી કરી લો પછી ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે તેમાં એક એક પૂરી ધીમેકથી નાખી તળતા જા બદામી રંગની થાય ત્યાંસુધી તળો ફુલ સે એકદમ ક્રિસ્પી નીમકી પૂરી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
રતાળુ ની પૂરી & ચટણી(ratalu ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 29#સુપરશેફ ૨#ફ્લોર/લોટ#week ૨#post 1 Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)
#સુપર શેફ ૨#ફ્લોર/લોટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૨૮ Manisha Hathi -
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
-
-
-
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13197896
ટિપ્પણીઓ