મુંબઈ રોડ સાઈડ આલુ પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
આલુ પકોડા બનાવવા માટે, એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ, અજમો, ગરમ તેલ, બેકિંગ સોડા, સ્વાદ અનુસાર મીઠું આ બધું મિક્સ કરી તેમાં પાણી ઉમેરી બહુ જાડો નહીં એ બહુ પાતળું નહીં તેઓ ચણાના લોટનું ખીરું તૈયાર કરો.
- 2
પાણીમાં લોટના ગઠ્ઠા ના થઈ જાય અને બધું સરસ રીતે મિક્સ થાય તેનું ધ્યાન રાખો.
- 3
હવે એક ઊંડા નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરવા મુકો. હવે ચણાના લોટના ખીરામાં બટાકાની સ્લાઈઝ રગદોળી ગરમ તેલમાં તળવા મૂકો.
- 4
મધ્યમ ગેસ પર પકોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો. હવે પકોડાને ટીશ્યુ પેપર કાઢી લો.
- 5
હવે આલુ પકોડા ને એક સર્વિંગ પ્લેટ પર મૂકી તેની પર ચાટ મસાલો છાંટો. તો તૈયાર છે મુંબઈ રોડ સાઈડ આલુ પકોડા. તમે તેને લીલી ચટણી અને સોસ સાથે પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
-
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
-
🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)
#સુપર શેફ વીક -3##મોન્સૂન સ્પેશિયલ##માઇઇબુક# (પોસ્ટઃ16) Isha panera -
-
-
-
-
બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)
#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ Niyati Dharmesh Parekh -
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
-
-
-
-
-
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
-
# ટામેટાં ના.ભજીયા(tomato na bhajiya recipe in Gujarati (
# સુપર સેફ ૩#મોનસુન સ્પેશ્યલ# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૯ Nisha Mandan -
-
-
પંજાબી દાલ ફ્રાય અને સ્ટીમ રાઈસ(dal fry recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૪રાઈસ અને દાળ રેસીપી. Krupa Vaidya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13239823
ટિપ્પણીઓ