દાળ ઢોકળી (Dal Dhokari recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 200 ગ્રામ તુવર-દાળ લઈને તેને ચોખ્ખા પાણીથી ધોઈને કૂકરમાં બાફો.
- 2
તુવેર દાળ બફાઈ ત્યાં સુધીમાં એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં લાલ મરચા પાઉડર,હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું પ્રમાણસર અને ૫ ચમચી તેલ ઉમેરી પાણીથી લોટ બાંધવો.
- 3
એક પેનમાં ચાર ચમચી તેલ મૂકો ત્યારબાદ તેમાં રાઇ,જીરૂ, તમાલપત્ર, સુકા મરચા અને હિંગ નાખી વઘાર કરો. વગર થઇ ગયા બાદ તેમાં ટમેટુ ઝીણા સુધારેલા લીલા મરચા ઉમેરો.
- 4
વધાર થઇ ગયા બાદ તેમાં તુવેર દાળ અને થોડું પાણી નાખો ત્યાર બાદ તેમાં મગફળીના બી,લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો પ્રમાણસર મીઠું, પાણી અને એક ચમચી ગોળ અને લીંબુ નાખી દાળ ને ઉકળવા દો.
- 5
દાળ જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં ઘઉંના લોટ ના લુઆ બનાવી ગોળ વણી ને તેના નાના-નાના ટુકડા કરવા અને દાળ માં નાખી ચડવા દેવાનું જેથી કરી તે સરખા બફાઈ જાય.
- 6
તો તો તૈયાર છે ગુજરાતી ગરમા ગરમ દાળ ઢોકળી.
- 7
નોંધ:-જો તમે ગરમાગરમ દાળ ઢોકરી ખાતા હોવ તો તેમાં ઘી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#GA4#week4અમારે ત્યાં આ વાનગી ખુબ પસંદ છે. ને ચાવ થી ખવાય પણ છે. સ્પેશીયલી મારા દાદા ને ખુબ ભાવતી. Buddhadev Reena -
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
-
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#MA આમ તો મમ્મી ના હાથ ની બધી જ વાનગી ખુબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે મે મારી મમ્મી પાસે થી ઘણી બધી વાનગી શીખી બનાવી પણ છે તો આજે હું તમારી સાથે મમ્મી ના હાથ ની ગુજરાતી દાળ ની રેસિપી લાવી છું જે એની પ્રેરના થકી મેં બનાવી ખૂબ જ સરસ બની Hiral Panchal -
-
સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25 Jigna Vaghela -
-
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
-
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ2 Nayna prajapati (guddu)
More Recipes
ટિપ્પણીઓ (5)