દાળ ઢોકળી(Dal Dhokli Recipe In Gujarati)

Parul Hitesh
Parul Hitesh @cook_26040779
Junagdha

#સપ્ટેમ્બર
#માયફર્સ્ટરેસીપી

દાળ ઢોકળી(Dal Dhokli Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સપ્ટેમ્બર
#માયફર્સ્ટરેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ સમય
4 લોકો માટે
  1. 100 ગ્રામગ્રામ તુવેર દાળ
  2. 2 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  3. 1 નંગટમેટુ
  4. 1 વાટકીઘઉંનો લોટ
  5. જરૂર મુજબકોથમીર
  6. 1 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરું
  8. 1/2 ચમચીહળદર
  9. 1 નંગસુકા મરચા
  10. 6 નંગમીઠો લીમડો
  11. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ સમય
  1. 1

    સૌપ્રથમ આપણે તો લડત આપી દઈશું ત્યારબાદ આપણે તેનો વઘાર કરીશું વઘારમાં રાઈ જીરું લીમડો આદુ-મરચા-લસણની પેસ્ટ સુકા મરચા ઉમેરો

  2. 2

    બે મિનિટ ઉકાળવું ત્યારબાદ ઘઉંના લોટની ઢોકળી બનાવી દાળમાં એડ કરીશું આ રીતે આપણી દાળ ઢોકળી તૈયાર છે કોથમીરથી ગાર્નિશ કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Hitesh
Parul Hitesh @cook_26040779
પર
Junagdha

ટિપ્પણીઓ

Similar Recipes