દાળ ફ્રાય(dal fry in Gujarati)

Divya Jalu
Divya Jalu @cook_20305003
Junagadh

દાળ ફ્રાય(dal fry in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 2 કપતુવેરની દાળ
  2. 2ડુંગળી
  3. 2ટામેટાં
  4. 2સુકા લાલ મરચા
  5. 1/2ચમચી જીરૂ
  6. 1/2ચમચી હિંગ
  7. 1/2ચમચી હળદર
  8. 1/2ચમચી રાઈ
  9. ૩ ચમચીતેલ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. કોથમીર
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બે કપ તુવેરની દાળને કૂકરમાં બાફી લો.હવે એક પેનમાં ૩ ચમચી તેલ મુકો અને તેમાં 1/2ચમચી રાઇ 1/2ચમચી જીરું 1/2ચમચી હળદર ઉમેરો. તેમાં બે લાલ સુકા મરચા ઉમેરો.

  2. 2

    હવે ઝીણી સુધારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરો અને થોડીવાર સુધી ચઢવા દો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો. હવે તેમાં બાફેલી તુવેરની દાળ ઉમેરો.

  3. 3

    હવે ઉપર કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Jalu
Divya Jalu @cook_20305003
પર
Junagadh

Similar Recipes