રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાજરાનો લોટ રેગ્યુલર મસાલા મીઠું પાણી શેકવા માટે ઘી
  2. તલ દહીં કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બાજરાનો લોટ લો ત્યારબાદ તેમાં મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું પાઉડર અને હિંગ એડ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં થોડા તલ એડ કરો બે ચમચી જેટલું દહીં કોથમીર એડ કરો મિક્સ કરો

  3. 3

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી મિક્સ કરી લોટ બાંધો હવે હાથેથી લોટ મસળીને બે હાથ વચ્ચે ઢેબરા બનાવો

  4. 4

    ત્યારબાદ લોઢીમાં તેને શીખવા માટે મૂકો થોડું થોડું શેકાઈ જાય ત્યારબાદ ઘી લગાવી બંને બાજુ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો

  5. 5

    તો ઢેબરા તૈયાર છે તેને ચા સાથે કે છૂંદા ના અથાણા સાથે અને દહીં સાથે સર્વ કરી શકાય

  6. 6

    જો લીલી મેથી હાજર હોય તો તે પણ એડ કરી શકાય છે તું મેથીના ઢેબરા થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes