મોહનથાળ(mohanthal recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

મોહનથાળ આપણી ટ્રેડિશનલ sweet
#સુપરશેફ૨
#વિક૨
#માઇઇબુક

મોહનથાળ(mohanthal recipe in Gujarati)

મોહનથાળ આપણી ટ્રેડિશનલ sweet
#સુપરશેફ૨
#વિક૨
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણાનો લોટ 3 મોટી ચમચી ઘી મોટા ચમચી દૂધ
  2. 1 કપઘી 1 કપ ખાંડ પોણો કપ પાણી ચપટી કેસરના તાંતણા 1/4 ચમચી ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એ મોટા બાઉલમાં ચણાનો લોટ 3 ચમચા ઘી ત્રણ ચમચા દૂધ મિક્સ કરી બંને હાથે સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેની ચારણી વડે ચાળી લો

  2. 2

    હવે એક પેનમાં 1 કપ ઘી ની ગરમ કરો ત્યારબાદ તેમાં ચણાનો લોટ એડ કરો હવે તેને ધીમા તાપે સતત હલાવતા રહીને સારી રીતે શેકી લો ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    1 કપ ખાંડ પોણો કપ પાણી ચપટી કેસર અને ઇલાયચી નો પાઉડર મિક્સ કરી ચાસણી બનાવી લો

  4. 4

    ત્યારબાદ સેકાઇ ગયેલા લોટમાં ચાસણી એડ કરી દો ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણને પાથરી દો ત્યારબાદ તેના કટ કરી અને ઉપર ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરો

  5. 5

    તૈયાર છે મોહનથાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes