ઢેબરા(Dhebra Recipe in Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
ઢેબરા(Dhebra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં ઉપર મુજબના બધા લોટ લઇ લો... ત્યારબાદ તેમાં બધા મસાલા લઈ લો... અને મસાલા ને લોટ સાથે બધુ સરખી રીતે મિક્સ કરી લો.... અને તેલ અને પાણી ઉમેરી લો....
- 2
જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો.... ત્યારબાદ તેને એક સરખા આ રીતે લૂઆ કરી... મિડીયમ સાઈઝ નું વણી લો....... નોનસ્ટિક તવા પર બન્ને બાજુ તેલ લગાવી બદામી રંગનો શેકી લો....,,
- 3
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી અથાણું અને વહાલી છાશ સાથે સર્વ કરો....
- 4
🤩🤩🤩🤩🤩
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢેબરા (dhebra recipe in Gujarati)
#સુપરશેફ૨#ફલોર/લોટ#માઇઇબુક#પોસ્ટ૨૮આજનું વાળુ... દેશી ભાણું આમ તો બધાના ઘરે થેપલા ઢેબરા એવું બનતું જ હોય છે.અહીં મિક્સ લોટ ના ઢેબરા બનાવ્યા છે. અને તેને રાબ સાથે સર્વ કર્યુ છે. Hetal Vithlani -
બાજરાના ના ઢેબરા (Bajari Dhebra recipe in Gujarati)
#રોટીસ #Ghee #Curd #week 19 #goldenapron3 ઢેબરા માટે ખુબ જ સરસ પંક્તિ છે મારે ઘરે આવજે વાલા દહીં અને ઢેબરું ખાવા 😊😊😊😊. બાજરી ના ઢેબરા ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે એટલા જ સ્વાદિષ્ટ.... Bansi Kotecha -
મિક્સ હેલ્ધી ઢેબરા
#માઇઇબુક#post2#વિકમીલ૧#સ્પાઈસી આજે કંઈક હળવું ખાવાની ઈચ્છા થઈ. તો ઢેબરા ની ફરમાઈશ આવી. અને એમાં કંઈક નવું ક્રીએશન કર્યું... એટલે મેં એમાં જુવારનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ આ રીતે ટેસ્ટી અને હેલ્ધી વર્ઝન આપ્યું છે.. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
મિક્સ ફ્લોર ઢેબરા (Mix Flour Dhebara Recipe In Gujarati)
#ફટાફટ અત્યારે ચોમાસાની સિઝનમાં આ મિક્સ ફ્લોર ઢેબરા ખાવાની મજા આવે છે. બધાજ લોટમાં પોષક તત્વો રહેલા છે. જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે.. અને સાથે હેલ્ધી પણ છે.. અને તેને આપણે બાળકોને લંચ બોક્સમાં આપતી વખતે તેમાં એક ચમચી ઘી લગાવી ને આપી શકાય છે... તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ પુડલા(Mix Vegetable pudla recipe in Gujarati)
#trend#Week1 અત્યારે ભાદરવાના તડકા માં સાંજે બહુ શાક ભાવતા નથી. ત્યારે આવા મિક્સ વેજીટેબલ પુડલા બનાવ્યા હોય તો નાનાથી મોટા સૌને ખુબ પસંદ આવે છે અને હોંશે ખાઇ લે છે.. અને આમ પણ એટલામાં વધારે મહેનતની જરૂર પડતી નથી માટે આજે આપની માટે ડુંગળી ટામેટા વાળા વેજીટેબલ પુડલા લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR મિક્સ ભાજી ના ઢેબરા (થેપલા) Sneha Patel -
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19#methiથેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ ઢેબરા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Vidhi V Popat -
ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8Week 8લેફટ ઓવર ખીચડીખીચડી પાચન માટે ખુબ જ ઉપયોગી છે.. દરેક ઘરમાં સાંજે રસોઈ માં બનતી હોય છે..પણ ક્યારેક થોડીક ખીચડી પડી.રહે છે..તો એમાંથી, મુઠીયા, ભજીયા તથા ઢેબરા, કટલેસ તૈયાર થઈ જાય છે.. આજે મેં બનાવી છે ખીચડી ના ઢેબરા.. Sunita Vaghela -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. Ankita Tank Parmar -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
#trend પાવભાજી એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઇ મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને જેને ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. જ્યારે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સાંજે આ ઝડપથી બની શકતી વાનગી છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
સુવા ની ભાજી ના ઢેબરા (Suva Bhaji Dhebra Recipe In Gujarati)
સવાની ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. સામાન્ય રીતે સુવાની ભાજીનું શાક બનાવે છે. પણ સુવાની ભાજીના ઢેબરા બનાવ્યા. ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે પણ સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે.#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઢેબરા (Dhebra recipe in Gujarati)
#GA4#Week12#BESANઢેબરા કે થેપલા બંને એક જ છે.બધા અલગ અલગ રીતે તેને ઓળખે છે આમ તો થેપલા એક જ લોટના બને છે.અને ઢેબરા મિક્સ લોટ ના બને છે. જેને આપણે બધા બ્રેકફાસ્ટ અથવા ડિનરમાં લઈએ છીએ. Hetal Vithlani -
બાજરાનાં ઢેબરા(bajri na dhebra recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૭જે મેં બાજરાનાં ઢેબરા બનાવ્યા હતા તે જ મેં અહીં ફ્રાય કર્યા છે, તળેલી રોટલી ની જેમ nikita rupareliya -
બાજરી ના બટર પનીરી ઢેબરા (Bajri Butter Paneeri Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટમાં રેગ્યુલર મસાલા સાથે પનીર છીણેલું નાખી ઢેબરા બનાવ્યા.ખરેખર સોફ્ટ, ક્રીસ્પી બન્યા.વડી બટર નાખી શેકવાથી તેની ફલેવર અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા. Neeru Thakkar -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA ઢેબરા તો ગુજરાતી ઓ ને નાસ્તા માં ખુબ જ પ્રિય હોય છે. ઢેબરા ગરમાગરમ તો સરસ લાગે જ છે પણ સાથે સાથે ઠંડા ખાવા ની પણ મજા આવે છે. સાંજ ના જમવા માં તથા પ્રવાસ દરમિયાન સાથે લઈ જવા માટે પણ પહેલી પસંદ રહે છે. તે ચા, દુધ, દહીં,આથેલા મરચાં, છુંદો, અથાણું, સુકી ભાજી એ ગમે તેની સાથે સરસ લાગે છે. Shweta Shah -
દૂધી નાં ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે મે દૂધીનાં ઢેબરા બનાવ્યા છે. ગુજરાતમાં ઢેબરાની વિવિધ વેરાયટી જોવા મળે છે. અમુક પ્રાતમાં ઢેબરા કહેવાય અને અમુક પ્રાંતમાં થેપલા કહેવાય.. બાકી બધું તો સરખું જ.આજે ડિનરમાં ઢેબરા-ચા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6મેથીના ઢેબરા બહુ ખાધા હવે આપણે પાલક ના ઢેબરા ખાઈએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા... Jayshree Soni -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6 ઢેબરા એ થેપલા નું બીજું સ્વરૂપ છે.એમાં તમારા સ્વાદ મુજબ તમે બે ત્રણ લોટ મિક્સ કરી શકો છો. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13748947
ટિપ્પણીઓ (5)