દૂધી ના મલ્ટીફલોર થેપલા(dhudhi maltiflour Thepla recipe in Gu.)

#સુપરશેફ2
#લોટ
#પોસ્ટ:-2
હંમેશા રસોઈ માં એક કરતાં વધારે લોટ મિક્સ કરી ને વાપરવા થી પોષણ વધારે મળે છે...
એમાંય સાંજ ની રસોઇ માટે શું બનાવવું? એક દરેક બહેનો નો સાર્વજનિક પ્રશ્ન છે... તેના માટે બેસ્ટ ઓપ્શન છે.. દૂધી ખાવાથી પેટ ને ખુબ ઠંડક મળે..એટલે દૂધીના મલ્ટીફલોર થેપલાં હેલ્થની દૃષ્ટિએ બેસ્ટ અને ટેસ્ટી પણ ખરાં જ..દહીં કે અથાણાં સાથે સર્વ કરો...મારા ઘરે આજે જેટલા હતાં એટલા લોટ મેં ઉપયોગ કર્યા છે.. આમાં નાચણી, જુવાર,મકાઈ...નો પણ લોટ ઉમેરી શકો છો..
દૂધી ના મલ્ટીફલોર થેપલા(dhudhi maltiflour Thepla recipe in Gu.)
#સુપરશેફ2
#લોટ
#પોસ્ટ:-2
હંમેશા રસોઈ માં એક કરતાં વધારે લોટ મિક્સ કરી ને વાપરવા થી પોષણ વધારે મળે છે...
એમાંય સાંજ ની રસોઇ માટે શું બનાવવું? એક દરેક બહેનો નો સાર્વજનિક પ્રશ્ન છે... તેના માટે બેસ્ટ ઓપ્શન છે.. દૂધી ખાવાથી પેટ ને ખુબ ઠંડક મળે..એટલે દૂધીના મલ્ટીફલોર થેપલાં હેલ્થની દૃષ્ટિએ બેસ્ટ અને ટેસ્ટી પણ ખરાં જ..દહીં કે અથાણાં સાથે સર્વ કરો...મારા ઘરે આજે જેટલા હતાં એટલા લોટ મેં ઉપયોગ કર્યા છે.. આમાં નાચણી, જુવાર,મકાઈ...નો પણ લોટ ઉમેરી શકો છો..
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય લોટ અને મીઠુ, મરચું અને હળદર નાખીને, સમારેલી કોથમીર અને ફુદીના પાનને સમારી લો તેમાં નાખી દો.. લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી અને અજમો,તલ અને તેલ નું મોણ નાખી ને અંદર દૂધી ખમણી ને ઉમેરો.. બધું મિક્સ કરી લો હવે જરુર જણાય તો જ પાણી લેવું.. બાકી દુધી ના રસ થી જ લોટ બંધાઈ જાય છે..
- 2
હવે લુઆ બનાવી લો થેપલા થોડું વણી લો અને તેને ચોરસ વાળી લો..અને વેલણ થી ચોરસ વણી લો..
- 3
એક નોનસ્ટિક તાવી માં તેલ લગાવી દો અને ધીરે તાપે શેકી લો.. ગરમ ગરમ થેપલા કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા થેપલા (masala Thepla recipe in Gujarati)
#સાતમ#વેસ્ટસાતમ પર ઠંડુ ખાવાનું હોય એટલે દરેક નાં રસોડે થેપલા કે પૂરી બનાવવાની હોય જ... મેં મસાલા થેપલા અને સુકી ભાજી બનાવી છે.. પ્રવાસ માટે પણ થેપલા બેસ્ટ છે.. મારા ઘરે હું બહારગામ જવાનું થાય ત્યારે કાયમ ડબ્બા માં સાથે લઈ જવું છું.. મસાલા થેપલા, દુધી ના થેપલા અને કોબીજ, મેથી,પાલક નાં.. થેપલા.. વગેરે કમ્પ્લીટ આહાર છે.. Sunita Vaghela -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
દૂધી ના ફરાળી થેપલા (Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીના ફરાળી થેપલા સરસ બને છે અને જેને રાજગરાના થેપલાં ન ભાવતા હોય તેને પણ ભાવે છે અને રાજગરો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે અને તેમાં દૂધી નાખવાથી વધારે હેલ્થી બને છે Kalpana Mavani -
મુળા, મેથી ના થેપલા (muli, Methi na Thapla recipe in gujarati)
#GA4#Week20થેપલા માટે ભાજી,લસણ તો શિયાળામાં ઠંડી માં.. વસાણાં જેટલા જ શરીર માટે ફાયદાકારક છે.. મુળા માં ફોલીક એસીડ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે એ દાંત નાં રોગ માટે ફાયદાકારક છે.. મુળા ખાવાથી કબજિયાત દૂર થાય..હરસ માટે ફાયદાકારક છે.. હમણાં તો બારેમાસ મળતા હોય છે.. પણ શિયાળામાં ખાવાથી એનો લાભ વધુ મળે છે.. Sunita Vaghela -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દુધી ના થેપલા (dudhi Na Thepla recipe in gujarati)
#EB#week10દુધી ના થેપલા.. આજે રવિવારે સાંજે ડીનર માં બનાવી લીધા દૂધી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.... લસણ ની ચટણી , દહીં સાથે સર્વ કરી.. એકદમ મજા પડી જાય.. હેલ્થી અને ટેસ્ટી 👌 Sunita Vaghela -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpad#cookpadindiaKeyword: Theplaથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
-
ખીચા ના થેપલા (Khicha Thepla Recipe In Gujarati)
આ રૅસિપી મારા બા બનાવતા ને પછી માંરી મમ્મી પણ. ને હવે હું પણ બનાવું છું અમારા ઘર માં બધાને ભાવે ઉનાળા માટે આ થેપલા ડિનર માં કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય એકચૂલી જુગાડુ પણ કહી શકાય ને ફટાફટ બની જાય.#cookpadgujrati#Fam jigna shah -
-
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથીના મુઠીયા રાત્રે ડીનર માં વનમીલ પોટ તરીકે એક જ વસ્તુ થી પેટ ભરાઈ જાય અને પોષણ પણ સારૂ મળે છે.. એમાં મિક્સ લોટ નો ઉપયોગ કરવામાં આવે છે.. એટલે ડાયેટ માટે પણ બેસ્ટ છે.. Sunita Vaghela -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#લંચબોકસસપેશીયલરેસીપી #cookpadgujarat i #cookpadindia #thepla #lunchboxreceipe #methithepla Bela Doshi -
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
થેપલાં (Thepla recipe in Gujarati)
#SSMથેપલાં ઉનાળામાં વેકેશન માં બધાં ક્યાંય પણ ફરવા જવાનું થાય એટલે. હું બધાં મેમ્બર માટે થેપલાં બનાવી જ લઉં.. રસ્તામાં ખાવા માટે છુંદો અને થેપલાં હોય એટલે બહાર નું ખાવું ન પડે.. એક બે દિવસ સુધી સારાં રહે છે. Sunita Vaghela -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ થાય છે. પણ આજે મધર્સ ડે સ્પેશયલ પર મમ્મી ની રીત થી દૂધી ના થેપલા બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ બન્યા છે. બધાને બહુ જ ભાવ્યા. I love u mummy.. ❤❤❤ Richa Shahpatel -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (15)