લોટવાળા મરચાં (બેસનનાં)(lotvala marcha besan recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.મરચાં ને સમારી લો.એક પેન માં તેલ ગરમ કરવા મુકો.રાઈ તતડે એટલે હિંગ નાખી ને મરચાં સાતળો..પછી બધાં મસાલા નાખી દો.
- 2
અડધો ગ્લાસ પાણી નાખી દો.પાણી ઉકળે એટલે લીંબુ નો રસ નાખી ને તરત ચણા નો લોટ નાખી દો.અને સરખી રીતે મિક્સ કરી દો.જેથી ગાઠા નાં રહે.
- 3
થોડી વાર પેન નું ઢાંકણ બંધ કરી દો.જેથી લોટ કાચો નાં રહે.તેલ લોટ ની ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી ને બાઊલ માં કાઢી ને સર્વ કરો.તૈયાર છે બેસન નાં લોટ વાળા મરચાં 👌🏻
Similar Recipes
-
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ2 Nayna prajapati (guddu) -
બેસન સોજી ઢોકળા (besan soji dhokala recipe in Gujarati,)
#સુપરસેફ 2ફ્લોર /લોટ#માઇઇબુક#બેસન સોજીના ઢોકળા Arpita Kushal Thakkar -
પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)
#સુપરશેફ2 # રેસિપી ફ્રોમ ફ્લોર /લોટ Kaveri Kakrecha -
લોટ ભરેલા મરચાં(lot bhrela marcha recipe in GujArati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ૨૦ એકવાર લોટ ભરેલા મરચાં જરૂર બનાવી તમારા જમવાનો ટેસ્ટ વધારો Sonal Shah -
-
-
બેસન મસાલેદાર કુલચા (besan masaledar kulcha recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ12બેસન મસાલેદાર કુલચા સ્વાદ માં બહુજ ચટપટા અને સ્વાદિષ્ટ છે આ કુલચા ને તમે આઉટ ટુર માં પણ લઇ જઈ શકો છો આને એક મહિના સુધી કાંઈ પણ થતું નથી માટે બેસન મસાલેદાર કુલચા નાસ્તા માટે અને લંચ અને ડિનર માટે ની ઉત્તમ રેસિપી છે. Dhara Kiran Joshi -
બેસન વાળા મરચા (Besan Vala Marcha Recipe In Gujarati)
#સાઇડબેસન વાળા મરચા લગભગ બધાજ ગુજરાતી ના ઘરમાં બનતા હસે અને એ બધાની પ્રિય સાઇડ ડીશ પણ છે. અહીંયા મે બહુજ સિમ્પલ રેસિપી મૂકી છે. આ મારા ફેવરિટ છે અને મારા ઘર મા બધાને ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજસ્થાની મિર્ચ(rajshtani mirchi recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_૨૯#સુપરશેફ૨_પોસ્ટ_૫#ફ્લોર/લોટ Santosh Vyas -
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
-
-
ચટપટા અને સ્પાઈસી મરચાં (Chatpata Spicy Marcha Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
બેસન ચીલા(Besan chilla recipe in Gujarati)
#GA4#Week12બેસન સ્પેશ્યલબજારમાં ઘણા પ્રકારનાં લોટ છે પરંતુ આરોગ્યના માટે ચણાનો લોટ(બેસન) સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે તે કઠોળમાંથી બને છે જેમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વોનો સમાવેશ થાય છે. ચણાનો લોટ મીઠાઈ, ફેસ પેકમાં ચણાનો લોટ , અને ઘણી રીતે ચણાનો લોટ વપરાય છે. Chhatbarshweta -
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક (Lili Dungri Chana Flour Besan Shak Recipe In Gujarati)
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક#CWM1 #HathiMasala#CookWithMasala1 #ગ્રીન_મસાલા_રેસીપીસ#વીન્ટર_સ્પેશિયલ #લીલી_ભાજી#લીલીડુંગળી #બેસન #ચણાનોલોટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજી લીલીછમ ભાજી ની ઋતુ પણ કહેવાય છે. ફટાફટ બની જાય એવું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક છે. ગરમાગરમ રોટલી, પૂરી, જુવાર, બાજરા નાં રોટલા સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે. Manisha Sampat -
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
રતાળુ ની પૂરી & ચટણી(ratalu ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 29#સુપરશેફ ૨#ફ્લોર/લોટ#week ૨#post 1 Twinkal Kalpesh Kabrawala -
-
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
પાલક ના ઢોકળા(palak na dhokal recipe in Gujarati)
#સુપરશેફ2 #ફોલર/લોટ #week2#માઇઇબુક પોસ્ટ 27 Vaghela bhavisha -
-
-
-
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13192480
ટિપ્પણીઓ (6)