રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ વાટકીચણાનો લોટ
  2. ૪ ચમચીચોખાનો લોટ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧/૨ ચમચીગરમ મસાલો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચીહિંગ
  7. ૩ ચમચીતેલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ લો.

  2. 2

    તેમાં મીઠું લાલ મરચું ગરમ મસાલો તેલ હીંગ નાખી હલાવી લો.

  3. 3

    પછી તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.

  4. 4

    સેવ પાડવાના સંચામાં પટ્ટી પાડવાની ઝારીમા તેલ લગાવી થોડો લોટ ભરી દો.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સ્ટીક પાડી ધીમા તાપે તળી લો.તો તૈયાર છે મસાલા સ્ટીક.

  6. 6

    મારા ફેમિલી માં બધાને તીખી પાપડી બહું જ ભાવે છે પણ એક ને એક તો ભાવે નહીં એટલે મને થયું કે કંઈક નવું બનાવુ ને મેં આ સ્ટીક બનાવી ને બધાને બહુ જ ભાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes