રાંધવાની સૂચનાઓ
- 1
સૌ રોટલી નો લોટ બાંધી રોટલી વણી પકાવી તૈયાર કરી છે
- 2
1 વાટકી ખીચડી પલાળી 5 ગણુ પાણી અને મીઠું નાખી 20 મિનિટ સુધી ચડવા દઈતૈયાર કરી છે અને ટામેટું સમારી તેલ માં ટામેટાં નો વધાર કરી બધો મસાલો નાખી પાણી ઉકળે પછી સેવ ઉમેરી સેવ ટામેટાં નું સાક તૈયાર કર્યું છે
- 3
ઉપમા બનવવા માટે એક લોયા માં તેલ ગરમ કરી જીરું ઉમેરી રવો સેકી લઈ બાજુ માં પાણી ગરમ કરી રવો શેકાઈ જાય એટલે તેમાં હળદર, મરચું પાઉડર, મીઠું,સમારેલ ટામેટું નાખી ગરમ કરેલ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો તો તૈયાર છે આપણું ઉપમા જે સ્વાદ માં બહુ સરસ લાગે છે
- 4
ગલકા બટેટા નું સાક સમારી લઈ તેલ મૂકી વઘાર કરી તેમાં બધા મસાલા નાખી પાણી નાખવું નહિ એમ જ સરસ ચડી જાય છે પછી કૉબીજ સમારી ટામેટાં ને ઝીણું સમારી બધો મસાલો ઉમેરી સલાડ બનાવ્યું છે તો તૈયાર છે આપણું સાત્વિક ભોજન અથાણાં અને દહીં સાથે જમવાનો આનંદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી લેહેર વાળા સમોસા
#સુપરશેફ૩જુલાઈ સુપર શેફ ચેલેન્જવી૩ મોનસૂન સ્પેશિયલ રેસીપી Ramaben Joshi -
-
રવા ના ચીલા(rava na chilla recipe in Gujarati)
#જુલાઈ વીક -3# સુપર શેફ-2#માઇઇબુક# માઈ સુપર ફાસ્ટ રેસિપી Hetal Shah -
-
-
કારેલા બટાકા નું ભરેલું શાક (karela bataka nu Stuffed shak Recipe in Gujarati recipe)
#જુલાઈ#સુપર સેફ 2#Week 2#લોટ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૨૯ REKHA KAKKAD -
-
સંભાર રાઈશ(sambhar rice recipe in gujarati)
#સુપર શેફ 4#સુપર શેફ ચેલેન્જ#વીક 4#રાઈસ અથવા દાળ ની રેસિપી#જુલાઈ B Mori -
-
-
-
-
-
ચણાચેવડો(chana chevdo recipe in Gujarati)
#જુલાઈ સુપર શેફ ચેલેન્જ વીક 3#મોન્સૂન સ્પેશ્યલ Silu Raimangia -
-
-
-
-
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#deshi#કાઠિયાવાડી#dinner Keshma Raichura -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)