ચણાના લોટની પાટુડી

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

#માઇઇબુક પોસ્ટ૪૪ #સુપરશેફ૨પોસ્ટ૯ આ વાનગી મેં મારી મમ્મી પાસેથી શીખી છું અને મારી બહેન ને બહુ ભાવે છે ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો આ વાનગી બનાવી દેવાની સરળ ને સ્વાદિષ્ટ હોય છે.

ચણાના લોટની પાટુડી

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ૪૪ #સુપરશેફ૨પોસ્ટ૯ આ વાનગી મેં મારી મમ્મી પાસેથી શીખી છું અને મારી બહેન ને બહુ ભાવે છે ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો આ વાનગી બનાવી દેવાની સરળ ને સ્વાદિષ્ટ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
  1. ૧વાટકી ચણાનો લોટ
  2. ૩વાટકી છાશ
  3. ૧ચમચી મીઠું
  4. ચપટીહળદર
  5. ૪લીલા મરચાં
  6. લીમડાના પાન
  7. લસણ
  8. ૧ડુગળી
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પહેલા લોટ ને ચાળી લો

  2. 2

    પછી છાશમાં લોટને નાખી ઓગાળી લો એક કઢાઈમાં લોટ નાખીને જાડું થાય તેટલું હલાવી લો

  3. 3

    એક થાળીમાં તેલ લગાવી ને પાથરી દો અને ઠંડુ થવા દો ચકતાં કરી લેવા

  4. 4

    પછી એક કઢાઈમાં તેલ નાખી તેમાં રાઈ નાખી લીમડાના પાન લસણ નાખી ને ડુંગળી નાખી ને હલાવી સાંતળી લો

  5. 5

    પછી અંદર પાણી થોડું નાખી ને ચકતાં નાખી હલાવી લો ઉપરથી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

Similar Recipes