મેક્સીકન સેન્ડવીચ

 Heena mehta
Heena mehta @cook_25110621

#જુલાઈ
#માઈફર્સ્ટરેસીપી

મેક્સીકન સેન્ડવીચ

#જુલાઈ
#માઈફર્સ્ટરેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
2 સર્વિંગ્સ
  1. 4બ્રેડ સ્લાઈઝ
  2. 1 કપબાફેલા મક્કાઈ ના દાણાં
  3. 1cup બેલ પેપર (ગ્રીન,યેલ્લો અને રેડ કેપ્સીકમ બારીક સમારેલ)
  4. 1cup રાજમા
  5. 1cup બારીક સમારેલ કાંદો
  6. મેયોનીઝ
  7. કેચપ
  8. અમુલ બટર
  9. પ્રોસેસ ચીઝ
  10. મોઝરેલા ચીઝ(according to your prefrence)
  11. મીઠુ ટેસ્ટ મુજબ
  12. 1 tspઓરેગાનો
  13. 1 tspપેપ્રીકા
  14. 1 tspબેસીલ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક બાઉલ માં બારીક કાપેલ વેજ. ઉમેરો.હવે તેમાં ટેસ્ટ મૂજબ મીઠું, ચીઝ નાંખો, ત્યારબાદ તેમાં ઓરેગાનો, પેપ્રીકા અને બેસીલ્સ નાખી બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી લો.

  2. 2

    હવે બ્રેડ સ્લાઈઝ લઈ તેના પર મેયોનીઝ સ્પ્રેડ કરી તેના પર સ્ટફીંગ રેડી કર્યું છે એ મુકો, હવે બીજી બ્રેડ સ્લાઈઝ લઈ તેના પર મેયોનીઝ સ્પ્રેડ કરો સ્ટફીંગ વાળા બ્રેડ પર આ સ્લાઈઝ મુકો,

  3. 3

    હવે આ સ્લાઈઝ બન્ને બાજુ બટર થી ગ્રીસ કરી ને ગ્રીલ કરવા ગ્રીલર મશીન માં મુકી દો, બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ક્રીસ્પ થઈ જાય એટલે બહાર કાઢી લો.હવે તેને પ્લે

  4. 4

    હવે આ સ્લાઈઝ બન્ને બાજુ બટર થી ગ્રીસ કરી ને ગ્રીલ કરવા ગ્રીલર મશીન માં મુકી દો, બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ક્રીસ્પ થઈ જાય એટલે બહાર કાઢી લો.હવે તેને પ્લેટ માં કાઢી ગરમાં ગરમ સેન્ડવીચ ને કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Heena mehta
Heena mehta @cook_25110621
પર

Similar Recipes