ગુલાબ જાંબુ કેક (Gulab Jamun Cake Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#FD
#Gulab jamun cake
ગુલાબ જાંબુ કેક
મારી ફ્રેન્ડ ને ગુલાબ જાંબુ ખૂબ ખુબ ગમે છે પણ એને તળેલી વસ્તુઓ નથી ખાવી એટલે મેં freindship day પર બેક્ડ ગુલાબ જાંબુ કેક બનાવ્યો જે ટેસ્ટ મા એકદમ ગુલાબ જાંબુ લાગે છે અને મજા મળે છે કેમ નો.
કેક નો texture ખૂબ સરસ આવે છે.
મે એની actual ટેસ્ટ જાળવા icing નઇ કર્યો.
Happy friendship day to all my cookpad friends
ચાલો બનાવીયે ગુલાબ જાંબુ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2લોકો
  1. 1/2 વાટકીમેંદા
  2. 1/2ગુલાબ જાંબુ મિક્સ
  3. 1/4 વાટકીદળેલી ખાંડ
  4. 1/4 વાટકીબટર
  5. 1/2ઈલાયચી પાઉડર/essence
  6. 1 tspબદામ પિસ્તા ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    મેંદા,ગુલાબ જાંબુ મિક્સ,bp ત્રણ વાર ચાળી લો
    એક તપેલી મા બટર ને સરખું blend કરો. પછી એમાં ખાંડ નાખીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ઇલાયચી પાઉડર મિક્સ કરો. હવે એમાં ચાળેલૂ મિશ્રણ થોડુ થોડુ કરીને નાખો. ત્યારબાદ એમાં દૂધ ઉમેરો. હવે એ મિશ્રણ ગ્રીસ કરેલા પેન માં નાખો. એને એક કઢાઈ માં 30મિનીટ બેક કરો.
    ઠંડું થાય એટલે એને પ્લેટ મા કાઢો. કેક નો texture ખૂબ સરસ આવે છે. You can see that in the pics. બદામ ના કતરણ થી ગાર્નિશ કરો ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes