કારેલા નું શાક (karela nu saak recipe in Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

મજેદાર સુગંધ ધરાવતી આ શાક માં તીવ્રતા ધરાવતા કાંદા તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા શેકેલા તલ અને આમચૂર પાવડરની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે આમ આ વસ્તુઓ વડે કારેલાની કડવાશને તમે ભૂલી જશો આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે ત્યારે એની મજા જ અલગ પડી જાય છે.#માઇઇબુક#પોસ્ટ 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 5-6મોટા કારેલાં
  2. 1ડુગળી
  3. 1 ચમચીઆદુલસણ ની પેસ્ટ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/2 ચમચીસેકેલા તલ
  6. 1/2 ચમચીહળદરi
  7. 1/2 ચમચીઆમચુર પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીધાણાજીરું
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સો પ્રથમ કારેલાં ની કઠવાશ કાઢવા માટે કારેલાં મા થોડું મીઠું ઉમેરો અને 15-20 મીનીટ માટે ઢાંકી મુકો.

  2. 2

    પછી કારેલાં માં થી મીઠા વાળુ પાણી કાઢીને એક બાજુમાં મુકવુ.

  3. 3

    પેન માં તેલ મુકી એમાં જીરૂં નાખવુ જીરૂ ફુટે એટલે એમાં હિગ અને આદુ-લસણ ની પેસ્ટ નાખવુ.

  4. 4

    પછી ડુગળી નાખી સાતળવા દેવુ.ડુગળી ચડે એટલે એમાં કારેલાં અને મીઠું નાખી ચડવા દેવુ.

  5. 5

    કારેલાં ચઢી જાય એટલે એમાં સેકેલા તલ,લાલ મરચુ,હળદર,ધાણાજીરું, આમચૂર પાઉડર અને ખાઙં નાખવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes