કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#EB
#WEEK9
#COOKPADGUJARATI
સ્પાઈસી અને ચટાકેદાર ઢાબાસ્ટાઈલ કાઠિયાવાડી કાજુ ગાઠિયા નું શાક ઘરમાં બધાને પસંદ આવે એવું ખાસો તો પંજાબી શાક ને પણ ભૂલી જશો.
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB
#WEEK9
#COOKPADGUJARATI
સ્પાઈસી અને ચટાકેદાર ઢાબાસ્ટાઈલ કાઠિયાવાડી કાજુ ગાઠિયા નું શાક ઘરમાં બધાને પસંદ આવે એવું ખાસો તો પંજાબી શાક ને પણ ભૂલી જશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજૂને ઘીમાં રોસ્ટ કરી કાઢી લો અને ચટણી માટે ની બધી સામગ્રી મિક્સ કરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો.
- 2
પેનમાં તેલ મૂકી ગરમ થાય ત્યારે જીરું,હીન્ગ આદુ,મરચાની પેસ્ટ નાખી શાંતળી ને ડુંગળી શાંતળો. સોફ્ટ થાય એટલે૧ મોટી ચમચી બનાવેલી ચટણી નાખી બધાં મસાલા નાખીને શાંતળી લો.
- 3
તેલ છૂટે એટલે ટમેટાની પ્યૂરી નાખી ૩-૪ મિનિટ પકાવો.તેલ છૂટે એટલે દહીં, પાણી ખાન્ડ નાખીને હલાવતા જાવ.ઉકળવા લાગે ત્યારે કાજુ એડ કરી બરાબર મિક્ષ કરી ઢાંકી ને ૪-૫ મિનિટ થવા દો.
- 4
હવે ગરમ મસાલો અને કોથમીર નાખીને મિક્સ કરી ગાઠિયા નાખો. બરાબર મિક્ષ કરી ગેસબંધ કરી દો.સર્વિંગ પ્લેટ માં કાઢીને પરોઠા, સલાડ લસ્સી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe Bindi Vora Majmudar -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-8કાજુ-ગાઠિયાનું શાક થોડા innovation સાથે.. પાલક ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)
કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો. Pinky bhuptani -
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
કાજુ-કારેલા નું શાક
#હેલ્થી#goldenapron1st week recipeકડવા ઓસડિયા તો માઁ જ પીવડાવે બરાબર ને? તો ગુણોથી ભરપૂર એવા કારેલા ને મીઠા કાજુ સાથે મિક્સ કરી બાળકો તથા મોટા ને પણ ભાવે એવું ટેસ્ટી અને હેલ્થી એવું કાજુ-કારેલા નું શાક તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
કાજુ પનીર મસાલા(Kaju paneer Masala Recipe in Gujarati)
#MW2પંજાબી શાક કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. એમાં પણ પનીર હોય એટલે ના કહેવાય? સાથે કાજુ ની ફ્લેવર આપી રોયલ શાક ઘરમાં જ બનાવીએ તો મજા પડી જાય. સાથે ગરમ ગરમ રોટલી. Chhatbarshweta -
કાજુ ગાંઠીયા સબ્જી (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#kaju ganthiya nu shakWeek9 Tulsi Shaherawala -
-
પાપડી ગાંઠિયા કાજુ નું શાક (Papdi Gathiya Kaju Shak Recipe In Gujarati)
#EB#કાજુ ગાંઠિયા નું શાક Daxita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (4)