નાના કાંદા નું શાક(kanda nu saak recipe in Gujarati)

Nirali F Patel @cook_21739230
નાના કાંદા નું શાક મીઠ્ઠું લાગે છે.
નાના કાંદા નું શાક(kanda nu saak recipe in Gujarati)
નાના કાંદા નું શાક મીઠ્ઠું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકી સીંગદાણા નો પાઉડર ચણા નો લોટ અને મસાલા નાખી 2 મિનીટ સોતરી લેવું.
- 2
ત્યાર બાદ નાના કાંદા ના છોડા કાઢી મસાલા માં ઉમેરી 1 મિનીટ સાતરી લેવું.
- 3
જરૂર મુજબ પાણી ઉમેરો. થોડી જાડી ગ્રેવી કરવાની છે તો પાણી 1/4 વાટકી જેટલું જ જોઈશે. કુકર બંધ કરી મીડીયમ ગેસ ઉપર 1 સીટી વાગે પછી ગેસ બંધ કરી લેવું.
- 4
કુકર ઠંડુ થાય પછી ખોલી નાખવું. તૈયાર છે શાક. મારા ઘરમાં આ શાક ખીચડી કઢી જોડે ખુબ જ ભાવે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13201454









ટિપ્પણીઓ