મકાઈ પનીર મસાલા તથા પરાઠા

#હેલ્થી આ પનીર મકાઈ નુ શાક વરસાદ ની સીઝન મા ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગે્વી બનાવવા માટે એક મિક્ષર જાર મા ડુંગરી અને ટામેટા લો. તેમાં મગજતરી બી, ખસખસ, કાજુ મરી, લવિંગ, એલચી, તજ નાખી પીસી લો.
- 2
પછી એક કળાયા મા તેલ અને બટર લો. ગરમ થાય પછી તેમાં તજ પતિ નાખી લો અને પછી ગ્રેવી ઉમેરો અને બરાબર હલાવી દો તેમાં આદુ મરચાની પેસ્ટ લસણ ની પેસ્ટ અને મીઠું નાખીને બરાબર હલાવી ૪થી૫ મિનિટ સુધી સાંતડો.
- 3
એક કળાયા મા મકાઈ દાણા ને બાફવા માટે મૂકી દો. બફાઇ ગયા પછી પાણી કાઢી લેવાનું.
- 4
હવે ગે્વી મા બધા સુકા મસાલા ઉમેરો અને મલાઈ, ટામેટા સોસ, કસુરી મેથી, દહીં, કીચનકીંગ મસાલા ઉમેરો અને બરાબર હલાવી દો.તયાર બાદ બાફેલા મકાઈ દાણા ઉમેરો.પનીર કાપી ને તૈયાર કરી લો.
- 5
મકાઈ દાણા નાખી ને ૨થી૩ મિનિટ સુધી ચડવા દો. પછી પનીર ના ટુકડા ઉમેરી બરાબર હલાવી દો.૩થી૪ મિનિટ સુધી સાતડો અને ગેસ બંધ કરી લો.
- 6
લોટ બાંધવા માટે એક થાળીમાં ઘઉં નો લોટ લઈ તેમા મીઠું અને મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.૧૦ મિનિટ સુધી ઢાંકી દેવું.
- 7
પરાઠા બનાવવા માટે લુવા લઈ વણી લો. મનપસંદ આકાર ના પરાઠા બનાવી દો. મે ત્રિકોણ વણી લીધા છે.તવા પર શેકી લો.
- 8
ગરમ ગરમ મકાઈ પનીર મસાલા અને પરાઠા સલાડ જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
પનીર સાશલિક સિઝલર
#પનીરઆજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે. Bhumika Parmar -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
-
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
-
ઈટાલિયન રવા ડિસ્ક
આ વાનગી ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. વરસાદ ની સિઝન માટે બેસ્ટ છે. #રવાપોહા Bhumika Parmar -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
લીલી તુવેર ટામેટા નું શાક
શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલા શાકભાજી ની સીઝન ચાલુ થઈ ગઈ... તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી તુવેર નુ શાક... Sachi Sanket Naik -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
સ્પાઈસી મટર-પનીર સબ્જી
#goldenapron2ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
-
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
-
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ