ચટપટ મસાલા મકાઈ દાણા

Krupa savla @cook_11908919
#પીળી
મકાઈ ચાટ બધાં ને ભાવતી હોય છે. આજે મે મકાઈ ચાટ એક ખાસ જીરાવન મસાલા સાથે બનાવી છે.જીરાવન મસાલો એક સ્વાસ્થ્યવધઁક મસાલો છે.
ચટપટ મસાલા મકાઈ દાણા
#પીળી
મકાઈ ચાટ બધાં ને ભાવતી હોય છે. આજે મે મકાઈ ચાટ એક ખાસ જીરાવન મસાલા સાથે બનાવી છે.જીરાવન મસાલો એક સ્વાસ્થ્યવધઁક મસાલો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇ માં અમુલ બટર,ધોયેલા મકાઈ દાણા અને સ્વાદ મુજબ નમક નાખી બરાબર હલાવી ઢાંકીને 10મિનિટ પાકવા દો.
- 2
પછી કડાઇ નીચે ઉતારી મકાઈ દાણા માં જીરાવન મસાલો,કોથમીર,ખમણેલું ચીઝ,મરચા ના ટુકડા અને લીંબુ નીચોવી મીક્સ કરો.
- 3
હવે ડીશ માં નાખી ઉપરથી જીરાવન મસાલો,ખમણેલું ચીઝ અને કોથમીર ભભરાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
મકાઈ સલાડ કોબીજ બાઉલમાં
#RB6 મકાઈ સલાડ ને રેડ કોબીજ બાઉલ માં તૈયાર કરેલ છે, નવું લાગે અને સરસ લાગે છે,મકાઈ અને ચીઝ હોય એટલે ટેસ્ટ સરસ જ લાગે. #cookpadgujarati #cookpadindia #salad #sweetcorn #corn #cabbage #redcabbage #cheese #cornsaladincabbagebowl. Bela Doshi -
મકાઈ ના ડોડા બાફેલા (Makai Doda Bafela Recipe In Gujarati)
મકાઈ ના ડોડા, બધા ના ફેવરેટ. વરસાદ માં ગરમા ગરમ ડોડા ખાવા ની મઝા જ કાંઈ ઔર છે.#RC1 Bina Samir Telivala -
-
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
ચીઝી મકાઈ ચાટ(cheese makai chaat recipe in Gujarati)
#મોન્સુનસ્પેસ્યલ #સુપરશેફ૩ વરસતો હોય નદી નુ પુર જોવા નીકળ્યા હોય ને રસ્તા મા લારીમા ગરમ ગરમ મકાઈ જોય ને સીધી જ ગાડી ની બ્રેક લાગી જ જાય ને?તો આ મકાઈ ની મે ચાટ બનાવીછે Maya Purohit -
ઇટાલિયન ચીઝ કોર્ન (Italian Cheese Corn recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ ૧#સપ્ટેમ્બરમારા પતિદેવને રોજ બપોરે જમતી વખતે સલાડ જોઈએ જ જોઈએ....આજે ટામેટાં, કાકડી હતાં નહીં .... તો થયું આજે મકાઈ દાણા સાથે થોડી છેડછાડ કરીએ Harsha Valia Karvat -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5મેં આ રેસિટલે બનાવી છે કારણ કે મકાઈ બધા લોકો ને ખૂબ જ ભાવતી હોયછે. ને તે સલાડ અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. મેં આજે અહીં 3 પ્રકાર ની મકાઈ કરી છે ખાલી બટર વાળી, બટર મસાલા અને ચીઝ બટર મસાલા. Keya Sanghvi -
મકાઈ ની સેવ ખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)
મકાઈ અમીરી ખમણ, મકાઈ ની કીસ , મકાઈ નો ચેવડો ના નામ થી પણ ઓળખાય છે આ પોપ્યુલર ગુજરાતી ડીશ , જે બ્રેકફાસ્ટ અથવા સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.#CB7 Bina Samir Telivala -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
પીઝા ઢોંસા(pizza dosa recipe in gujarati)
#સાઉથસાઉથ માં ઢોંસા તો ખુબ જ પ્રખ્યાત વાનગી છે.. ત્યાં તો ઈડલી ઢોંસા તો રોજ ની બનતી વાનગી છે.. પણ મેં આજે ઢોસા ને ઈનોવેટીવ કરી ને જ ને ઢોંસા પીઝા બનાવી લીધા છે.. આ એટલાં ટેસ્ટી લાગે છે કે આમાં સાથે ચટણી બનાવવા ની પણ જરૂર નથી.. ફક્ત સંભાર સાથે સર્વ કરી શકાય... મારા ઘરે બધાને ખુબ જ પસંદ છે..આ ઢોંસા પર તમે તમારા પસંદગી નું ટોપીગ કરી શકો.. મારા ઘરે બધાને વેજીટેબલ પીઝા ઢોંસા.. ખુબ જ ગમે..આ ઢોંસા હોટેલ માં ખુબ મોંઘા પડે.. જ્યારે ઘરે બનાવો તો પેટ ભરીને ખાઈ શકાય.. Sunita Vaghela -
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો. Hetal amit Sheth -
મેક્સીકન ગ્રીલ્ડ ઈલોટે (maxican grilled elote recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક પોસ્ટ ૬વરસાદ ની સીઝન છે તો આપણે મકાઈ ખાતા જ હોઈએ છીએ.એમા જો કોઈ ટવિસ્ટ મડી જાય તો મજા આવી જાય તો આ થોડા ટ્વીસ્ટ સાથે મે ઈલોટે બનાવ્યા છે.મને ઈલોટે ખુબ જ ભાવે છે તમે એક વાર ચોક્કસ ટા્ય કરજો. Mosmi Desai -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
-
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ચીલી બટર મસાલા કોર્ન
#ઇબુક૧#નાસ્તો આપણે બાફેલી મકાઈ મા લીંબુ,મરચૂ ,મીઠુ નેખી ને તો ખાતા જ હોય છી પણ આજે હુ નવી રીતે મકાઈ મસાલા બનાવી છે.જે બનાવા મા પણ ખૂબ સહેલી છે.ને ચટપટી પણ. Nutan Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208930
ટિપ્પણીઓ (2)