મસાલા વડાં(masala vada recipe in gujarati)
# સૂપરશેફ ૩
# રાઈસ/દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં દાળ ને ધોઈ ને ૪ કલાક પલાળી રાખી ને પછી તેને એક મિક્સર જારમાં લઇ લો પછી તેમાંલીલા મરચા,લાલ મરચા આદુ નો ટુકડો અને મીઠા લીમડા ના પાન નાખી ને કરકરી કર્સ કરી લો
- 2
પછી તેને એક બાઉલ માં લઇ તેમાં ઝીની સમારેલી ડુંગળી નાખી અને મીઠું.અને કોથમીર નાખી મિક્સ કરી લો
- 3
પછી તેમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી લો અને તેલ વાળો હાથ કરી વડાં ને હથેળી થી થેપી લો અને તેને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો વડાં ને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો
- 4
પછી તેને સરવિગં પ્લેટ માં લઇ કૉકોનેટ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
-
-
-
-
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)
#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
-
-
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
-
મગદાળનાં ચીલા (Moongdal Chila Recipe In Gujarati)
Light અને healthy breakfast નાં options માંથી મળેલી વાનગી. ફટાફટ બનતી અને ટેસ્ટી રેસિપી શેર કરું છું.. Friends..do try. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13338156
ટિપ્પણીઓ