છોલે વિથ કુલચા(chole with kulcha recipe in Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

પ્રખ્યાત નોર્થ ઈનડિયન ફૂડ

#માઇઇબુક
#સુપરશેફ2
#જુલાઈ
#માઇપોસ્ટ14

શેર કરો

ઘટકો

20 મિનિટ તૈયાર. થવા માં 30 મિનિટ. 7-8 કલાક પલાળવા
૪ લોકો માટે
  1. છોલે માટે
  2. ૨ કપછોલે (૭-૮ કલાક પલાઢેલા)
  3. તમાલ પત્ર
  4. બાદિયું
  5. નાની ઈલાયચી
  6. નાનો ટુકડો તજ
  7. ૧.૫ ચમચી ચૂદેલું લસણ
  8. ૧ કપચા નું પાણી
  9. ૨ ચમચીતેલ
  10. ૧ ચમચીઘી
  11. ડુંગળી ની પેસ્ટ
  12. ટામેટા ની પેસ્ટ
  13. ૧ ચમચીછોલે મસાલો
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૧ ચમચીકસુરી મેથી
  17. મીઠુ સ્વાદ અનુસર
  18. ૧ ચમચીમલાઈ
  19. સમારેલા લીલાં ધાણા (ગાર્નિશ માટે)
  20. કુલચાં માટે
  21. ૩ કપમેંદો
  22. ૧ ચમચીખાંડ
  23. ૧ ચમચીબેકિંગ પાઉડર
  24. ૧ ચમચીબેકિંગ સોડા
  25. ૧ કપદહીં
  26. મીઠુ સ્વાદ પ્રમાણે
  27. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ તૈયાર. થવા માં 30 મિનિટ. 7-8 કલાક પલાળવા
  1. 1

    કુકર માં પલાળેલા ચણા. તમાલપત્ર. બાદેયું. એલિચી. તજ. અને લસણ. ચા નું પાણી (ચા નું પાણી બનાવવા. ૨ ચમચી ચા ને ૧ કપ પાણી માં ઉકાળો. અને પછી ગાળી લો). અને જોઈતા પ્રમાણે બીજું પાણી ઉમેરો. ૪-૫ વ્હિસ્ટલ વગાડો.

  2. 2

    પેન માં તેલ અને ઘી ગરમ કરો. એમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો. જ્યાં સુધી એનું પાણી ના બડી જાય. પછી એમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    મીઠુ. મરચું. ચણા મસાલો ઉમેરી બરાબર હલાવો. ૨-૪ મિનિટ થવા દો. પછી એમાં બાફેલા ચણા કુકર મા થી પાણી સાથે ઉમેરી દો.. ૪-૫ મિનિટ થવા દો. જોઈતો રસો ઘટ્ટ થાય. એટલે એમાં. ગરમ મસાલો. કસુરી મેથી ઉમેરો. બરાબર હલાવી ૧-૨ મિનિટ થવા દો

  4. 4

    મલાઈ અને લીલા ધાણા ઉમેરી ગરમા ગરમ કૂલચા સાથે સર્વ કરો..

  5. 5

    બધી વસ્તુ ભેગી કરો. પૂરતા પ્રમણમાં પાણી લઈ કણક બાંધી લો. એને ૨૦-૩૦ મિનિટ રેસટ આપો..

  6. 6

    લોટ ના ગલ્લા કરી. અટામણ લઈ થોડી જાડી ભાખરી જેમ વણીલો.. એક બાજુ થોડું પાણી લગાવી એ સાઈડ ને ગરમ તવા પર લગાવી બરાબર ચોંટાડી લો..

  7. 7

    થોડી વાર થવા દો. પછી લોઢી ને પલટાવી. ફૂલચા ને ગેસ ની ફ્લામે તપાવો. પ્રોપર બધી બાજુ શેકાઈ જાય એટલે લોઢી સીધી કરી. કુલચો ઉકાળી લો. બટર લગાવી. છોલે સાથે. ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes