પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha recipe in Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#MW2
#cookpad
no ઓનિયન /ગાર્લિક

પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha recipe in Gujarati)

#MW2
#cookpad
no ઓનિયન /ગાર્લિક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપછોલે ના ચણા
  2. ગ્રેવી માટે ===
  3. ટામેટા
  4. ૩ ચમચીમગજતરી ના બી
  5. ૫-૬ નંગકાજુ
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. 1/2ચમચી હળદર પાઉડર
  8. ૨ ચમચીછોલે મસાલો
  9. 1/2ચમચી શેકેલા જીરા પાઉડર
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. અડધો કપ દૂધી /કોળુ ના પીસ
  13. ચણા બાફતા નાખવાનો મસાલો ==
  14. તામાલ પત્ર
  15. લવિંગ
  16. આખા મરી
  17. ટૂકડો તજ
  18. ઇલાયચી
  19. કુલચા માટે ===
  20. ૨ કપમેંદો
  21. ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર
  22. 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા
  23. અડધો કપ દહીં
  24. ૧ ચમચીખાંડ
  25. મીઠું સ્વાદ પ્રમાણે
  26. ૧ ચમચીoil

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણા ને ધોઈ ૫ થી ૬ કલાક સુધી પલાડો. પછી કૂકર મા તામાલ પત્ર, લવિંગ, તજ ઈલાયચી તથા એક કપડામાં ૧ ચમચી ચા ની પોટલી બનાવી ચણા બાફવા. ચા થી ચણા નો કલર બહાર જેવો આવશે.

  2. 2

    ગ્રેવી માટે ટામેટા, કાજુ, મગજતરી ના બી, દૂધી, ૧ સૂકું લાલ મરચું, કોળું, છોલે મસાલો નાખી ક્રશ કરવુ મીઠું સ્વાદ પ્રમાણે નાંખવું.

  3. 3

    ગેસ પર પેન મુકી તેમા ઘી - તેલ મિક્સ કરો 2 ચમચી ઘી, (1 ચમચો તેલ) પછી તેમા 1/2ચમચી હિંગ નાખી ગ્રેવી નાખો તેલ છુટું પડે એટલે બધો મસાલો કરી ચણા નાખો. ખદખદે એટલે ગેસ બંધ કરી દેવો. ઉપર કોથમીર નાખી સર્વ કરો.

  4. 4

    મેંદા મા મીઠું, બેકિંગ સોડા, પાઉડર, ખાંડ અને દહીં તેલ નાખી સોફ્ટ લોટ બાંધો. પછી તેને તેલ લગાવીને 3 થી ૪ કલાક સુધી ગરમ જગ્યા પર રાખો.

  5. 5

    લોટ ફૂલી જાય પછી તેને તેલ થી સ્મૂધ કરી તવી પર કુલચા ઉતારો. તેલ લગાવી પરોઠા ની જેમ શેકવા. ઉપર બટર લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

Similar Recipes