જીરા ઓરેગાનો બિસ્કીટ(jira oregano biscuit in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#માઇઇબુક
#પોસ્ટ29
અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ માં આ બિસ્કિટ ઘર માંથી જ મળી જતી વસ્તુ થી સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે

જીરા ઓરેગાનો બિસ્કીટ(jira oregano biscuit in gujarati)

#માઇઇબુક
#પોસ્ટ29
અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ માં આ બિસ્કિટ ઘર માંથી જ મળી જતી વસ્તુ થી સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1અને 1/2કપ એટલે 1-1/2 કપ મેંદો
  2. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  3. 100 ગ્રામબટર
  4. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. 2 ટી સ્પૂનજીરું
  7. 1 ટી સ્પૂનઓરેગાનો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 ટેબલસ્પૂનદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર માં ખાંડ લઇ તેને કલર બદલે ત્યાં સુધી ફેટી લયો

  2. 2

    હવે તેમાં મેંદો જીરું બેકિંગસોડા બેકિંગ પાઉડર ઓરેગાનો દૂધ મિક્સ કરી લોટ બાંધી લયો લોટ ને બહુ મસળવો નહી તેને 10.મિનિટ ઢાંકીને રહેવા દયો

  3. 3

    હવે તેમાં થી જાડો રોટલો વણી કુકી કટર થઈ મનગમતા આકાર માં કટ કરી પ્રિહીટેડ ઓવન માં 170 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરી લયો

  4. 4

    બેક થઈ જાય એટલે ઠરવા દયો પછી ઉપયોગમાં લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes