ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oreo Dryfruit Biscuit Recipe In Gujarati)

દિવાળી ટ્રીટ રેસીપી
#DTR : ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કીટ
દિવાળીના નાસ્તામા અમારા ઘરે બિસ્કિટ અને નાનખટાઈ તો બને જ. કેમકે એ બન્ને બધાને બહુ જ ભાવે.
ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oreo Dryfruit Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી
#DTR : ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કીટ
દિવાળીના નાસ્તામા અમારા ઘરે બિસ્કિટ અને નાનખટાઈ તો બને જ. કેમકે એ બન્ને બધાને બહુ જ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં મેંદાના લોટને ચાળી લેવો. બેકિંગ પાઉડર પણ સાથે જ ચાળી લેવો.
- 2
બીજા એક બાઉલમાં બટર ખાંડ અને થોડું નવસેકુ દૂધ નાખી બીટર થી બીટ કરી લેવું. ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી તેમા કોકોનટ નાખી દેવુ.હવે તેમાં 1/2 કપ ઓટ્સ, ડ્રાયફ્રુટ ના ટુકડા નાખી અને ચાળેલો લોટ નાખતા જવું અને સોફ્ટ લોટ બાંધી લેવો. જરૂર પડે તો થોડુ દૂધ નાંખવુ.
- 3
હવે તૈયાર કરેલા લોટમાંથી નાના નાના લુવા કરી ને રોટલી ની જેમ આપણે ગોયણુ કરીએ તે રીતે દબાવી અને થોડા ફ્લેટ કરી લેવા. હવે તૈયાર કરેલા ગોયણા ને દૂધ મા બોળી ઓટ્સ મા રગદોળી લેવા અને એલ્યુમિનિયમ ની પ્લેટમા ગોઠવી દેવા.
- 4
ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટ સુધી પ્રિહીટ કરી લેવું ત્યારબાદ તેમાં તૈયાર કરેલા બિસ્કીટ ને દસ મિનિટ માટે બેક કરવા મૂકી દેવા. બિસ્કીટ ને થોડા ઠંડા થવા દેવા. ત્યારબાદ એરટાઈટ ડબ્બામા ભરી લેવા. કોફી સાથે સર્વ કરવા.
- 5
સર્વિંગ પ્લેટમાં લઈ બિસ્કીટ ને મસાલા ચા સાથે સર્વ કરવા.
તો તૈયાર છે
ઓટ્સ ડ્રાયફ્રુટ બિસ્કીટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેેડ બિસ્કિટ (Homemade Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : હોમમેડ બિસ્કિટસવારના ચા કે કોફી સાથે નાના મોટા બધાને બિસ્કીટ તો ભાવતા જ હોય છે તો આજે મેં હેલ્ધી બિસ્કીટ બનાવ્યા. Sonal Modha -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
-
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : Ginger બિસ્કિટમોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા. Sonal Modha -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dry Fruit Smoothie Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : બનાના ડ્રાયફ્રુટ સ્મૂધીઅમારા ઘરમા બધા ને મિલ્ક શેક અને સ્મૂધી બહુ જ ભાવે .તો હુ everyday અલગ અલગ વેરિએશન કરી ને કાંઈ ને કાંઈ બનાવતી હોઉ છુ . Sonal Modha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
#CookpadTurns4🎂Happy birthday cookpad 🎂ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. Nirali Dudhat -
ફ્રૂટ બિસ્કિટ(Fruit Biscuit Recipe in Gujarati)
#GA4#Week4#baked#biscuit#cookiesહૈદરાબાદ ની પ્રખ્યાત કરાચી બેકરી ના સૌથી વધુ વેચાણ ધરાવતા ફ્રૂટ બિસ્કિટ વિશે સાંભળ્યું તો હતું પણ ક્યારેય ખાધા નહોતા. મારી બહેનપણી પાસે થી શીખી ને મેં આ બિસ્કિટ પેહલી વાર ઘરે બનાવ્યા છે. ફ્રૂટ બિસ્કિટ અને ઈરાની ચા નું કોમ્બિનેશન હૈદરાબાદ માં ખૂબ જાણીતું છે. ફ્રૂટ બિસ્કિટ માં કાજુ ના ટુકડા, ટૂટી ફ્રૂટી અને પાઈનેપલ એસેન્સ હોવાથી અનોખો સ્વાદ આવે છે. બાળકો ને પણ ખૂબ ભાવશે. Vaibhavi Boghawala -
કેસર ડ્રાયફ્રુટ સુખડી
અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે . Sonal Modha -
સોજી અને માવા ના ઘુઘરા (Sooji Mava Ghughra Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : સોજી અને માવાના ઘુઘરાદિવાળીમાં બધાના ઘરે ચોળાફળી ચકરી ફરસી પૂરી શક્કરપારા ઘૂઘરા બીજા બધી ટાઈપ ના ટ્રેડિશનલ નાસ્તા બનતા જ હોય છે .તો મેં પણ ઘુઘરા બનાવ્યા. Sonal Modha -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
ઓસ્માનિયા બિસ્કિટ(Osmania biscuit Recipe in Gujarati)
#GA4#Week4#baked#biscuit#cookiesહૈદરાબાદ ની પ્રખ્યાત કરાચી બેકરી ના ઓસ્માનિયા બિસ્કિટ વિશે સાંભળ્યું તો હતું પણ ક્યારેય ખાધા નહોતા. મારી બહેનપણી પાસે થી શીખી ને મેં આ બિસ્કિટ પેહલી વાર ઘરે બનાવ્યા છે. ઓસ્માનિયા બિસ્કિટ અને ઈરાની ચા નું કોમ્બિનેશન હૈદરાબાદ માં ખૂબ જાણીતું છે. ઓસ્માનિયા બિસ્કિટ ખાવામાં થોડા સ્વીટ, થોડા સોલટી, કેસર ની ફ્લેવર વાળા અને ક્રિસ્પી લાગે છે. મારા ઘર માં પણ બધા ને ખુબ જ પસંદ આવ્યા। Vaibhavi Boghawala -
થીન ઘઉં બિસ્કિટ (Thin Wheat Biscuit Recipe In Gujarati)
Thin wheat biscuits થીન ઘઉં બિસ્કિટહવે બેકરી જેવા બિસ્કિટ ઘરે બનાવો. એ પણ કઢાઈ મા સેલી રીતે. Deepa Patel -
એવાકાડો ડ્રાયફ્રુટ સ્મુધી(Avocado Dryfruit Smoothie Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : એવાકાડો ડ્રાયફ્રુટ સ્મુધીનાના છોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મુધી બનાવી ને આપીએ તો એ હોશે હોશે ખાઈ લે છે . Sonal Modha -
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha -
જીરા ઓરેગાનો બિસ્કીટ(jira oregano biscuit in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ માં આ બિસ્કિટ ઘર માંથી જ મળી જતી વસ્તુ થી સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે Dipal Parmar -
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)
#કૂકબૂક#Diwali#cookpadindia#cookpadgujrati#mohanthalમોહન થાળ દિવાળી આવી એટલે આપણા ગુજરાતી લોકોના ઘરે મોહનથાળ તો બને. અને બધાને ભાવે મેં પણ આ વખતે દિવાળીમાં મોહનથાળ બનાવ્યો છે, અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે, તમે પણ બનાવજો અને કહેજો કેવો લાગ્યો, 🎇 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
-
-
જીરા બિસ્કીટ (Jeera Biscuit Recipe In Gujarati)
#Virajમે વિરાજજી ની જીરા બિસ્કીટ ની રેસીપીથી બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Bindi Vora Majmudar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
બનાના ડ્રાયફ્રુટ લસ્સી (Banana Dryfruit Lassi Recipe In Gujarati)
લસ્સી મારી ફેવરીટ છે . જે બધા જ ફ્રુટ નો ઉપયોગ કરીને અલગ અલગ ફ્લેવર ની લસ્સી બનાવી શકાય છે . તો આજે મે બનાના ડ્રાયફ્રુટ ફ્લેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara
More Recipes
ટિપ્પણીઓ (3)