મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીસ સમારવા.પાપડ પણ શેકી લેવો.
- 2
પાપડ પર સલાડ પાથરી તેની પર ચાટ મસાલો છાંટી કોથમીર, લીંબુ નો રસ અને સેવ નાખી તરત જ સર્વ કરવું.
- 3
તૈયાર છે મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#GA4#Week6ChaatMy little daughter's favourite... She love to eat this salad also... Bhumi Parikh -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
-
મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?#સાઈડ Nidhi Sanghvi -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં મસાલા પાપડ ખાઈએ તો આજે મેં ઘરે ટ્રાય કર્યું છે. તળેલા પાપડની જગ્યાએ ગેસ પર રોસ્ટ કરીને લીધા છે. Dr. Pushpa Dixit -
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4 #week23ખુબજ લોકપ્રિય અને બધાને જ ગમતી વાનગી છેSaloni Chauhan
-
-
-
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal -
More Recipes
- મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
- ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
- ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
- પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
- ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16662383
ટિપ્પણીઓ (5)