# ચટપટી ચાટ(chtpati chaat recipe in Gujarati)

# ચટપટી ચાટ(chtpati chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક બાઉલ માં ઠંડી ખીચડી લો અને અને ખીચડી બરાબર મસળી લો
- 2
પછી તેમાં ડુંગળી,, કેપ્સીકમ, નાખી દો સાથે આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળોનાખી દોપછી તેમાં મકાઈ અને ગાજર ના નાના પીસ નાખો તેને બરાબર મસળી લો અને પછી તેમાં મીઠું, સેજવાન સોસનાખી ને.તેમાં.મરચુ પાઉડર,હળદર,ચાટ મસલો અને ગરમ મસાલો નાખી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ને બરાબર મિક્સ કરી લો
- 3
પછી તેમાં થી નોની ગોળ ટીક્કી બનાવી લો
- 4
પછી એક કડાઈ માં તેલ લઇ ને તેને ગરમ કરવા મૂકોઅને ટીક્કી ને તળી લો બધી ટીક્કી ગોલ્ડન કલર ના તળી લો
- 5
પછી એક પ્લેટ માં ટીક્કી મૂકી ને તેની ઉપર દહીં નાખો અને પછી આંબલી ની ચટણી નાખી ને તેની ઉપર ડુંગળી નાખી ઉપર ટામેટાં અને પછી ઝીણી સેવ નાખી દો
- 6
પછી તેની ઉપર ફરી થી દહીં અને આંબલી ની ચટણી નાખી ઉપર ફરી.થી થોડી ડુંગળી, ટામેટાં નાખી ઉપર દાડમ ના દાણા નાખી,સેવ નાખી કોથમીર છાંટી લો અને છેલ્લે ચાટ મસાલો છાંટી ને સર્વ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
# જાંબુ હલવો(jambu halvo recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂન સ્પેશ્યલ#પોસ્ટ ૪#માઇઇબુક#પોસ્ટ ૨૨ Nisha Mandan -
-
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)