પિઝા કપ(pizza cup in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાજ શાકભાજી મિક્સ કરો, હવે એમાં બધા સૌસેસ નાખી, હલાવો, હવે ચીલી ફલકેસ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ નાખી, મીઠુ નાખી હલાવી ચીઝ મિક્સ કરો,
- 2
હવે બ્રેડ ને ગોળ કટ કરી થોડું વણી લ્યો, એક બાજુ બટર લગાડો, હવે અપ્પમ પાન મા બટર વાળી સાઇડ નીચે બાજુ રાખો,
- 3
હવે એમાં પૂરણ ભરો, ત્યાર બાદ ચીઝ લગાવો, પછી થોડા ઓરેગાનો, ચિલિફ્લેકેસ સ્પ્રિન્કલ કરી ઢાંકી ને થોડી વાર ધીમા તાપે ક્રિસ્પી કરો, નાના, મોટા સૌને ભાવે એવા પિઝા કપ ગરમા ગરમ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝા પૅટ્ટી (Pizza Pattie Recipe In Gujarati)
પિઝા પૅટ્ટી ... આ મે ઇન્ડિયન અને કોંટિનેંટલ નું મિક્સ વરશન બનાવ્યું છે.. તમો બધા પણ ચોક્કસ થી બનાવજો...#trend Taru Makhecha -
-
-
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
-
-
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
-
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે. Deepti Parekh -
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પિઝા કપ | Pizza Cup
આજે મેં બ્રેડમાંથી એકદમ ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં બની જાય એેવા પીઝા કપ બનાવ્યા છે.આ પીઝા કપ તમે પાર્ટીમાટે બનાવી શકો છો. બાળકો ને બહુ મજા આવશે ખાવાની.#માઇઇબુક Rinkal’s Kitchen -
-
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
-
પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#pizzaparotha#pizzaparotharecipeingujarati Unnati Bhavsar -
-
-
-
-
બ્રેડ પીઝા ઓવન વગર (Bread Pizza Without Oven Recipe In Gujarati)
#GA4#Week26#bread#breadpizza Shivani Bhatt -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
-
-
-
વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....#સુપરશેફ3પોસ્ટ 3#માઇઇબુક Taru Makhecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12912174
ટિપ્પણીઓ