રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧૨ નંગ
  1. ૧ કપઅખરોટ
  2. ૧ કપતલ
  3. ૧ કપગોળ (કાપેલો)
  4. ૧ ચમચીઘી (વિગન હોય તે ઘી વગર બનાવી સકે)

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    બધા જ ઘટકો મિક્સર જાર મા લઇ પીસી લેવા.

  2. 2

    બાઉલ મા કાઢી ને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ.

  3. 3

    નાના - નાના લાડુ બનાવવા.

  4. 4

    નોંધ:- આ લાડુ આર્યન, કેલશીયમ ની સાથે ઇમ્યુનીટી બુસ્ટ પણ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes