બેસન ની બરફી(besan barfi recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
  1. ૧ કપબેસન
  2. ૧ ચમચીસોજી
  3. ૧/૨ કપઘી
  4. ૧/૨ કપખાંડ
  5. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧/૪ કપપાણી
  7. સુશોભન માટે કેટલાક કાપેલા પિસ્તા અને બદામ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં બેસન, સોજી નાખો. તેને ધીમા તાપે લગભગ ૧૫ મિનિટ સુધી શેકો. સતત હલાવતા રહેવું.

  2. 2

    જ્યારે મિશ્રણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ગેસ બંધ કરો.
    એક કડાઇ મા ખાંડ અને પાણી લો. તેને લગભગ ૫-૬ મિનિટ ઉકાળો. ૧ તાર થાય એટલે તેમાં સેકેલા બેસન- રવો ઉમેરી લો.

    ૨ મિનીટ સુધી ધીમા તાપે હલાવતા રો.

  3. 3

    ઈલાયચી પાઉડર અને કેટલાક સમારેલા સુકા મેવા (વૈકલ્પિક) ઉમેરો. સારી રીતે ભેળવી દો.

    આ મિશ્રણને બેકીંગ પેપર પર કાઢી લો.

    થોડા સમારેલા પિસ્તા અને બદામ સાથે સજાવો ને સહેજ દબાવો જેથી બદામ- પિસ્તા બરાબર ચોંટી જાય.

  4. 4

    એક કલાક માટે સેટ થવા દો. તેને ચોરસ ટુકડા કરી કાપીને સર્વ કરો !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes