રાંધવાની સૂચનાઓ
- 1
હેલો આજે મે મકાઈ ચાર્ટ બનાવ્યો છે..આમ તો એ બધા બનાવતા જ હોઈ પણ આજે મે મકાઈ બળવાની રીત માં થોડો ટ્વીસ્ટ આપ્યો તો મને બૌ મજા આવી..તો થયું કે તમને પણ રેસિપી બતાવું..તો ચાલો હું ઝટપટ રેસિપી નોધાવી દઉ.
- 2
સૌથી પહેલા આપણે મકાઈ બળવાની છે તો તેમાં આપણે પેહલા તો મકાઈ ને તેના પાન કાઢી નાખવા અને તેના રેસા પણ બરાબર કાઢી નાખવા...ત્યાર બાદ કૂકર માં આખા તીખા, લાલ આખું મરચું, મીઠું, ખાંડ,તજ, કોથમરી ની ડાળી, આખા ધાણા અને મકાઈ પાણી નાખી ૬-૭ સીટી વગાડવી.
- 3
ત્યારબાદ મકાઈ નું કૂકર ઠંડું થાય ત્યાં સુધીમાં આપણે ટમેટું, ડુંગળી, કોથમરી બધું સમારી લઈશું.ત્યાર પછી મકાઈ ના દાણા કાઢી નાખવા અને તેને એક બાઉલ માં રાખવા અને તેમાં સમારેલું બધું નાખી મીઠું સ્વાદાનુસાર અને સંચળ,લાલ મરચું પાઉડર,તીખા નો પાઉડર અને લીંબુ નાખી બધું બરાબર મિક્સ કરી લો.અને તેના પર ચીઝ ખમણી ને ગાર્નિશ કરી તેને સર્વ કરવું. તો તૈયાર છે ચીઝી કોર્ન ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy corn BHEL recipe in Gujarati) (Jain)
#FF1#nofried#jain#EB#corn#bhel#Week8#cornbhel#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ માં નાના મોટા દરેકને લગભગ જુદા જુદા પ્રકારની ચાટ તો ભાવતી હોય છે. એમાં પણ ભેળ એ જાતજાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર કરવામાં આવતી ડીશ છે જે સ્વાદમાં એકદમ ચટપટી હોવા થી બધાને પસંદ હોય છે. ભેળ ઘણા બધા પ્રકારની અલગ અલગ બને છે અને દરેક શહેરની ભેળ તેની ખાસિયત હોય છે. અહીં મેં સુરત શહેર માં ડુમસ ની પ્રખ્યાત એવી ચીઝ ભેળ તૈયાર કરેલ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા હું ત્યાં ગઈ હતી ત્યારે મેં ત્યાં આ ભેળ ટેસ્ટ કરી હતી. મેં અહીં થોડા ફેરફાર કરીને નવા ફ્લેવર્સ ઉમેરીને ભેળ તૈયાર કરેલ છે Shweta Shah -
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
-
-
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
-
કોનૅ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Salad સલાડ એ ખૂબ જ હેલ્ધી છે અને આ કોનૅ સલાડ ડાયેટ પ્લાન કરતાં લોકો માટે બહુ જ ફાયદાકારક છે.Dimpal Patel
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
-
ચીઝી મસાલા કોર્ન (Cheesy Masala Corn Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કોર્ન ચીલી બટરી હાર્ટ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
ચીઝી કોર્ન બાઉલ(cheese corn bowul recipe in Gujarati)
#મોન્સૂન#પોસ્ટ2તમે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જાવ કે કોઈ મુવી જોવા ગયા હોય તો એક વસ્તુ જરૂર યાદ આવે.. કોર્ન બાઉલ. એમાં બટરકોર્ન બાઉલ અને ચીઝી કોર્ન બાઉલ બંને મળતાં હોય છે. ચોમાસા માં અમેરિકન મકાઈ ખુબ સરસ મળતાં હોય છે.. તેનોજ ઉપયોગ કરી ને બહાર મળે તેવા જ ચીઝી બાઉલ ઘર કેવી રીતે બને તેની રેસિપી આપી છે.. જરૂર થી try કરજો.. Daxita Shah -
સ્વીટ કોર્ન ચાટ
હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.megha sachdev
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#MRC#cookpad Gujarati#cookpad india#મોન્સૂન સ્પેશિયલ#ચીઝી સ્વીટ કોર્ન SHRUTI BUCH -
-
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
-
-
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
સ્ટફ્ડ ચીઝી કેપ્સીકમ
#સ્ટફડમિત્રો સ્ટફડ ચીઝી કેપ્સીકમ બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસિપી ને આપણે સાઈડ ડિશ તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. Khushi Trivedi -
-
-
-
-
-
કોર્ન અપ્પમ અને સ્વીટ કોર્ન સુપ(corn appam and soup recipe in Gujarati)
વિક્મીલ 3#માઇઇબુક Arpita Kushal Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)