રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી લેવો એમાં નીમક નાખવુ તેલનું મોણ નાખવુ લોટ મીક્સ કરવો મુઠી પડતુ તેલ હોવુ જોયે હવે લોટ બાંધી લેવો
- 2
બટેટા બાફી લઇ ક્રશ કરવા એમાં નીમક ખાંડ આદુમરચા આમચૂર મરચુ ગરમ મસાલો ધાણાજીરું નાખી મીક્સ કરવુ
- 3
લોટમાંથી રોટલી વણી લઇ એમાં થી બે ભાગ કરી એમાં મસાલો ભરવો અને સમોસુ વાળી લઇ ગરમ તેલ માં તળી લેવા ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરવા
Similar Recipes
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#MW3આ સમોસા ખુબ જ ટેસ્ટી બંને છે. અને બહુ બધું વસ્તુ ની પણ જરૂર નથી પડતી. ઓછી વસ્તુ માં ટેસ્ટી ડીશ.. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
-
-
-
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
-
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
સમોસા(samosa in Gujarati)
સવાર હોય કે સાંજ સમોસા તો કોઈ પણ સમયે ચાલે...#વિકમીલ૩જો # steamઅથવાફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૧૯ Bansi Chotaliya Chavda -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
-
-
-
-
-
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા અમારે ઘરે નાના મોટા બધાને બહુ ભાવે. Richa Shahpatel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13249539
ટિપ્પણીઓ (2)