પકોડા (pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરી લેવી
- 2
સૌપ્રથમ પલાળેલી ચણા દાળ ને મિક્ચર જાળમાં ક્રશ કરી લેવી ત્યાર પછી હાફ બાઉલ બેસન સ્વાદ અનુસાર નમક અને મરી પાઉડર એડ કરી રેડી કરી લેવું
- 3
એક મોટું બાઉલ લય તેમાં કાંદા મેથી કોથમીર લીલું લસણ અને આદુ મરચી પેસ્ટ સ્વાદ અનુસાર નમક અને ઈનો એડ કરી બધું બરાબર મિક્સ કરી લેવું ત્યાર પછી ઉપર બતાવેલ ચણાદાળ નું મિશ્રણ મિક્સ કરી લેવું પછી તેમાં હાફ કપ પાણી એડ કરી લેવું
- 4
એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તૈયાર થયેલા મિશ્રણ ના કરી સ્ટાઇલ ભજીયા તળી લેવા હવે વધેલા મિશ્રણ માં મરચાંની પટ્ટી મિક્સ કરી ને પટ્ટી ભજીયા તળી લેવા તે મિશ્રણમાં કાંદા ની રીંગ ના ભજીયા તળી લેવા
- 5
સર્વિંગ પ્લેટમાં લઈ તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ભભરાવો તેને કાંદા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
#goldenapron3Week24#માઇઇબુક#પોસ્ટ 17 Hinal Dattani -
-
ઈડલી(idli recipe in gujarati)
ઈસ્ટ ઈન્ડિયા # માઇઇબુક,# પોસ્ટ ૨ ,# વીક ચેલેન્જ, સુપર સેફ ૩, સુપર સેફ ૪ Pinal Parmar -
-
-
# ટામેટાં ના.ભજીયા(tomato na bhajiya recipe in Gujarati (
# સુપર સેફ ૩#મોનસુન સ્પેશ્યલ# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૯ Nisha Mandan -
-
ઘઉં ની કાંદા લસણ વાળી ખીચી(ghau kanda lasan vali khichi recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ૨#માઇઇબુકપોસ્ટ ૨૭ Anupa Prajapati -
-
-
-
-
-
-
ચીઝી પોટેટો પેન કેક (Cheese Potato Pancakes Recipe In Gujarati)
પેનકેક એક નવા સ્વરૂપમા #સ્નેકસ #માઇઇબુક#પોસ્ટ ૩ Bansi Chotaliya Chavda -
બાજરીના રોટલાની ચટપટી ભેળ(bajri rotla chatpati bhel recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક# પોસ્ટ ૧૮ Hinal Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13239808
ટિપ્પણીઓ