વેઝ મીન્ટ પુલાવ(veg mint pulav recipe in gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

#
#પોસ્ટ 1
# માઇઇબુક
# પોસ્ટ 23

વેઝ મીન્ટ પુલાવ(veg mint pulav recipe in gujarati)

#
#પોસ્ટ 1
# માઇઇબુક
# પોસ્ટ 23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનટ
4 સર્વિંગ્સ
  1. 2 કપચાવલ
  2. 100 ગ્રામકોબીકલાવર
  3. 3કીપસીકમ
  4. 100 ગ્રામપનીર
  5. 1/2 કપલીલા વટાના
  6. 1/2 કપસવીટ કોન
  7. 1બટેટુ
  8. 1 કપફુદીનો
  9. 1/2 કપકોથમીર
  10. 2કાંદા (ડુગરી)
  11. 4 ચમચીઆદુ લીલા મરચા લશણ ની પેસ્ટ
  12. કરી પટા
  13. 1ટી આખુ જીરૂ
  14. 1તઝ નો ટૂકદો
  15. 1બાદીયાન
  16. 6મરી દાના
  17. 4લવીંગ
  18. 1તમાલપત્ર
  19. 1 ચમચીમરી પાઉડર
  20. નીમક
  21. 2એલાઇચી
  22. 2લાલ શુકા મરચા
  23. 2 ચમચીટેલ
  24. 4 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મીનટ
  1. 1

    સૌ પ્રથમ બઘુ વેઝટેબલ ને કટ કરી લયો

  2. 2

    હવે 1 બરટન મા બટર અને ટેલ ગરમ કરો

  3. 3

    ટેમા બઘા મશાલા એડ કરો ટેને 1 મીનટ શાટરો

  4. 4

    ટેમા જીની કાપેલી ડુગરી શાટરો 4 મીનટ માટે ટેમા મીઠુ એડ કરી શાટરો ટો ઝલડી ડૂગરી શટરાઇ ઝશે

  5. 5

    હવે ટેમા આદુ મરચા લશણ ની પેસ્ટ નાખો 1 મીનટ શાટરો

  6. 6

    ફુદીનો કોથમીર ને બારીક ચોપ કરી નાખો બરાબર મીકશ કરો

  7. 7

    ટેમા બઘુ વેજેટેબલ નાખી શાટરો 2 મીનટ

  8. 8

    ટેમા પાની થી ઘોય કરી ને ચાવલ નાખો

  9. 9

    નીમક બેલ્કપેપર નાખો અને પાની 2 ગ્લાશ નાખી 18 મીનટ ચરવા દો

  10. 10

    ઠાકન ઠાકીને

  11. 11

    ટો રેડી છે ગરમા ગરમ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes