કોપરાની પેટીસ (Kopra Pattice Recipe in Gujarati)

Bina Talati @Bina_Talati
અપ્પમ માં બનાવેલ કોપરાની પેટીસ હેલ્થી અને તળ્યા વગર
કોપરાની પેટીસ (Kopra Pattice Recipe in Gujarati)
અપ્પમ માં બનાવેલ કોપરાની પેટીસ હેલ્થી અને તળ્યા વગર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફો પછી કોપરું, મરચું, આદુ, ખાંડ ને મિક્સચર માં ક્રશ કરો
- 2
બટાકાને છીણી તેમાં મીઠુ મારી ઉમેરી મિક્ષ કરો, તેના લુવા વાળો, મિક્સચર માંથી કોપરા ના માવા ના નાની ગોટી વાળો
- 3
પછી બટાકા ની કોડિયા જેવું બનાવી કોપરા ની ગોટી મૂકી વાળી લો, બધી પેટીસ બનાવી દો
- 4
ગેસ પર અપ્પમ મૂકી થોડું તેલ મૂકી આ પેટીસ ને શેકવા દો, એક બાજુ શેકાઈ એટલે ઉલટાવી દો
- 5
પછી બંનેવ બાજુ શેકાઈ જાય એટલે ડીશ માં કાઢી દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
પેટીસ (Pattice Recipe In Gujarati)
#CTહું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે. Hetal Shah -
કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
કોપરાની પેટીસ એ લીલા નારિયેળ માંથી બનાવવામાં આવતી એક ચટપટી વાનગી છે. ગળ્યા, ખાટા, તીખા સ્વાદના બેલેન્સ થી બનતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. મારા માનવા પ્રમાણે ઘરે બનાવેલી આ પેટીસ બહાર બજારમાં મળતી પેટીસ કરતાં ઘણી જ વધારે સ્વાદ માં સારી લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ5 spicequeen -
-
ફરાળી પેટીસ
#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ. Sushma vyas -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો તો પૂરી સાથે તથા પેટીસ સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફટાફટ પેટીસ પણ બનાવી અને ગરમાગરમ રગડા સાથે સૌ એ આનંદ માણયો. Dr. Pushpa Dixit -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
લીલા નાળીયેર ની પેટીસ (Green Coconut Patties Recipe in Gujarati)
#myfirstrecipe#સપ્ટેમ્બર#GA4#week1સુરત ની પ્રખ્યાત લીલા નાળીયેર ની પેટીસ. મેં સેલો ફ્રાય કરી છે. હેલ્થી & ટેસ્ટી. Priyanshi savani Savani Priyanshi -
સુરતી પેટીસ (Surti Pattice Recipe In Gujarati)
#USઆ એક એવી વેરાઇટી છે , જે આખા વર્ષ દરમિયાન તો બને છે પણ ઉતરાણ માં ખાસ બને છે. NRI સ્પેશ્યલ પણ એને કહેવાય છે કારણ કે વિન્ટર માં NRI સુરત આવે ત્યારે આ પેટીસ ખાધા વગર પાછા જતા નથી.ફ્રેશ કોપરા ની છીણ માં થી બનતી આ વાનગી એટલી ટેસ્ટી છે કે એનો સ્વાદ મોંઢા માં રહી જાય છે. તો ચોક્કસ થી ટ્રાય કરશો.Cooksnap@cook_20451370 Bina Samir Telivala -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15અહીંયા ફરાળી પેટીસ માં મેં કાચા કેળાનો ઉપયોગ કર્યો છે અને આ પેટીસ ને ડીપ ફ્રાય નથી કરી કરી છે જેથી આપણને ફરાળમાં બહુ હેવી પણ પડતી નથી અને બટેકા ની જગ્યાએ કેળાનો ઉપયોગ કર્યો છે એટલે એમ પણ થોડી હેલ્ધી છે તો ચાલો આપણે ફરાળી પેટીસ ની રેસીપી જોઇએ Ankita Solanki -
સુરતી પેટીસ (Surti Pattice Recipe In Gujarati)
સુરતી લાલાઓ ફરસાણ ના શોકીન હોય છે.સુરતી પેટીસ સુરતીઓ નું ફેવરેટ ફરસાણ છે જે આખા સુરત માં જુદી જુદી રીતે બને છે. અહીયાં એક ઓથંતિક સુરતી પેટીસ ની રેસિપી છે.@cook_22118709 Bina Samir Telivala -
બટાકા ની પેટીસ (Bataka Pattice Recipe In Gujarati)
modern ની પેટીસ આવી રીતના બનાવે છે મીનાક્ષી માન્ડલીયા -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
-
પેટીસ (Pattice Recipe In Gujarati)
#RC4Moong Sprout Pattyફણગાવેલા મગ ની પેટીસ એક ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સૌને ગમે એવું ફરસાણ છે. Dhaval Chauhan -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15 પવિત્ર શ્રવણ માસ ચાલે છે, આપણા બધાના ઘરમાં કોઈને કોઈ તો વ્રત - ઉપવાસ કરતું જ હોય છે મારાં બન્ને બાળકો ને ફરાળી પેટીસ ભાવે, મેં મારાં મમ્મી પાસે થી શીખી છે Bhavna Lodhiya -
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
#MA#cookpadgujrati#cookpadindiaઆ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુંફરાળી પેટીસ માં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે લીલા નાળિયેર નો ઉપયોગ કરીને તેમાં કાજુ દ્રાક્ષ અને બીજા મસાલા કરી એને ફરાળી પેટીસ બનાવી છે ટેસ્ટ માં ખુબજ સરસ બની છે જરૂરથી ટ્રાયકરશો Rachana Shah -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14833924
ટિપ્પણીઓ (5)