સમોસા(samosa recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#માઇઇબુક#પોસ્ટ -૨૬
#સુપરસસેફ-૩
બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋

સમોસા(samosa recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક#પોસ્ટ -૨૬
#સુપરસસેફ-૩
બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ રવો
  3. તેલ મોણ માટે
  4. બટેટા માવા માટે:-
  5. ૭-૮ બટેટા બાફેલા
  6. આદુ મરચા ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧/૨ ચમચીતજ લવિંગ નો પાઉડર
  10. તેલ તળવા માટે
  11. લીંબુ નો રસ
  12. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    મેંદો,રવો,મીઠું અને જરૂર પૂરતું મોણ નાખી ને લોટ બાંધી લો. થોડો કડક રાખવો..

  2. 2

    બટેટા નાં માવા મા આદુ મરચા ની પેસ્ટ,તજ લવિંગ નો પાઉડર,મીઠું,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો બધું નાખી સરખું મિક્સ કરી માવો બનાવી લો.

  3. 3

    લોટ માંથી ગોળ રોટલી વણી ને તેમાં માવો ભરી ને સમોસા નો આકાર આપી દો.અને તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes