કાવો (kavo recipe in Gujarati)

#માઇઇબુક
સ્પેશિયલ મોન્સુન પીણું...
સ્વાસ્થ્ય વર્ધ
ક" કાવો"
જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋
કાવો (kavo recipe in Gujarati)
#માઇઇબુક
સ્પેશિયલ મોન્સુન પીણું...
સ્વાસ્થ્ય વર્ધ
ક" કાવો"
જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ને ઉકળી લો. તેમાં કાવા નો સ્પેશિયલ મસાલો એડ કરો અને તેમાં લીંબુ, ફુદીનો, સંચળ, આદુ અને મરી પાઉડર એડ કરી લો.
- 2
તેને 5 મિનિટ ઉકાળી લો અને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
કાવો (Kavo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalકાવો.... નામ સાંભળતા જ ઠંડી ઉડી જાય.કાવો એટલે આદુ, ફુદીના, મરી, મસાલા થી ભરપૂર ગરમાગરમ એક ઉકાળો....આ કાવો immunity booster તરીકે પણ વાપરી શકાય છે. હું જૂનાગઢની છું અને જૂનાગઢ માં તો કાવો શિયાળા સિવાય ચોમાસા માં પણ ખુબ જ પીવામાં આવે છે... ધોધમાર વરસાદ પડતો હોઈ ને જૂનાગઢ ની તળેટીમાં ફરતી ડુંગરાઓની હરમાળ માં થી મસ્ત નાના નાના ઝરણાં પડતા હોઈ ત્યારે તો કાવો પીવાની કંઈક ઔર જ મજા છે.. આજે કાવાની recipe તમારી જોડે share કરતા ફરી એકવાર મનથી ત્યાં પહોંચી ગઈ.. I hope u all also like and will try and enjoy also Vidhi Mehul Shah -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
કાવો (Kava Recipe In Gujarati)
પોરબંદર નો પ્રખ્યાત કાવો,શિયાળા ને ઋતુ કાવો શરીર માટે ખુબજ સારો કફને પણ નાશ કરે શરદી માં પણ ગરમ ગરમ કાવો પીવાથી સારૂ રહે છે. Pooja kotecha -
કાવો(Kawo recipe in Gujarati)
#MW1#winter special#કાવોકાવો એ અલગ અલગ તેજાના માથી બનાવતું આરોગ્ય વધઁક પીણું છે.ઠંડી ની ઋતુ મા ગરમ ગરમ કાવો પીવો એ એક લહાવો છે. રસોડા ની જ વસ્તુ માથી સરળતા થી બની જતો કાવો મે રજુ કયોઁ છે. હું ઘણી જાત ના કાવા બનાવું છું અહીં મે મારા ઘરે બધાને ભાવતો ખાટો તીખો કાવો બનાવ્યો છે. mrunali thaker vayeda -
કાવો (Kavo recipe in gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જકાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 શિયાળાની કડકડતી ઠંડી માં સવાર માં કાવો મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. આજે મેં ફુદીનો અને તુલસી ના પાન અને બીજા મસાલા થી કાવો બનાવ્યો ખૂબ સરસ બન્યો .કોરોના ની મહામારી માં દરરોજ કાવો પીવો જોઈએ 🙂 Bhavnaben Adhiya -
પોરબંદર નો પ્રખ્યાત કાવો (Kavo Recipe In Gujarati)
અત્યાર ની પરિસ્થિતિ મુજબ આ કાવો ખુબ જ લાભ દાયક છે Vidhi V Popat -
કાવો (Kavo Recipe in Gujarati)
#goldenapron3week23 કાવો એ ચોમાસા ની ઋતુ માં વધુ પીવાથી શરીર સ્વસ્થ રહે છે Vaghela Bhavisha -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4કાવો ઠંડી માં શરીર ને એનૅજી માટે પીવા માટે ઉપયોગી છે,કાવો પીવાથી શરદી અને ઉધરસ સામે રક્ષણ મળે છે. Tejal Hitesh Gandhi -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MVFમોન્સુન સ્પેશિયલ..વરસતા વરસાદ માં ગરમ ભજીયાઅને મસાલા ચા યાદ આવે ને?તો આવી જાવ દાળવડા ની મોજ માણવા.. Sangita Vyas -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
કાવો (Kava Recipe In Gujarati)
કાવો એક એવુ પીણું છે જેમાં મોટા ભાગે ગરમ પ્રકૃતિ ની સામગ્રી હોઈ છે એટલે મુખ્યત્વે શિયાળા માં કે ચોમાસા માં અથવા તો જયારે શરદી કે કફ થયો હોઈ ત્યારે પીવાય છે. કાવા માં પણ અન્ય recipe ની જેમ ઘણા variation હોઈ છે.. આજે હું જે રેસીપી થી કાવો બનાવું છું એ શેર કરું છું#WK4 Ishita Rindani Mankad -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
દેશી કાવો(Kawa recipe in Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી પડે ત્યારે ગરમા ગરમ કાવો મલી જાય તો મજા આવી જાય..જે ઘરમાં નાના બાળકો ને પણ આપી શકાય તેવો કાવો મે અહીં બનાવ્યો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે.#MW1 Krupa -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#CTઅમારે જૂનાગઢ માં કાવો ખૂબ જ ફેમસ છે તો મેં આજે કાવો બનાવ્યો છે તમે બધા પર ટ્રાય કરજો charmi jobanputra -
-
કાવો (Kavo Recipe In Gujarati)
અત્યારે covid-19ની મહામારીમાં ઘરે ઘરે ઉકાળા બને છે તો આજે મેં કાવો બનાવ્યો છે. Disha Bhindora -
કાવો (Khavo Recipe in gujarati)
#WK4Winter Kitchen Challengeકાઠિયાવાડી ,કાશ્મીરી અને જામનગરી એમ અનેક પ્રકારના કાવા બને છે. શિયાળા ની સિઝન માં ગરમા ગરમ કાવો પીવાથી સર્દી ઉધરસ મટી જાય છે. ગળા ની તકલીફ માં ખૂબ અસરકારક છે. કાવો બનાવવાની બધી સામગ્રી ઘર માંથી મળી રહે છે. ખૂબ જ આસાની થી બની જાય છે. Parul Patel -
કાવો (Kava Recipe In Gujarati)
શિયાળા માં પીવાતું મસ્ત ગરમ પીણું.... ગિરનાર ની તળેટી માં ખુબ મસ્ત કાવો મળે છે.ત્યાંનું વાતાવરણ પણ એકદમ મસ્ત... ઠંડી અને કાવો માણવાનું...એક અદ્ભુત સ્થળ. Anupa Prajapati -
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#Immunityસાંપ્રત સમય ની વૈશ્વિક મહામારી કોવિડ-19 સામે ટકી રહેવા અને ઇમ્યુનિટી વધારવા કાવાનો ઉપયોગ દરેક ઘરમાં વધ્યો છે. વળી, વરસતા વરસાદ અને ગુલાબી ઠંડીમાં કાવો પીવાની મજા કંઇ ઓર જ હોય છે પણ આજકાલ વીકમાં 2-3 વખત પીવો જરૂરી બની ગયો છે. કફ, શરદી અને ઉધરસ માં પણ રાહત આપે છે.આ કાવામાં તુલસીના પાન, ફુદીનો તેમજ આદુનો ઉપયોગ કર્યો હોય સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
-
-
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ