દુધી ચણાના દાળ નું શાક(dudhi chana saak recipe in Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

ધણા લોકોને દુધી ભાવતી ના હોય,તો આ રીતે બનાવો શાક એટલે બધા રાજીખુશીથી ખાશે.#માઇઇબુક#પોસ્ટ 17

દુધી ચણાના દાળ નું શાક(dudhi chana saak recipe in Gujarati)

ધણા લોકોને દુધી ભાવતી ના હોય,તો આ રીતે બનાવો શાક એટલે બધા રાજીખુશીથી ખાશે.#માઇઇબુક#પોસ્ટ 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7-8 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1નાની દુધી
  2. 1/2 કપચણા ની દાળ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમરચું
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીદહીં
  9. 1/2 ચમચીરાયજીરૂ
  10. 2-3મીઠો લીમડો
  11. પાણી જરૂર મુજબ
  12. 1નાનું ટામેટું
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

7-8 મીનીટ
  1. 1

    કુકર માં તેલ મુકવું, તેલ ગરમ થાય એટલે એમાં રાયજીરૂ,હિંગ નાખવું.

  2. 2

    મીઠો લીમડો નાખવું અને પલાળેલી ચણા ની દાળ નાખવી. (ચણા ની દાળ ને બનાવવા ના 5 મીનીટ પેલા પલાળી દેવું).

  3. 3

    દાળ ને તેલ માં થોડી વાર માટે તતરવા દેવી, પછી એમા સુધારેલી દુધી,દહીં, ટામેટાં નાખવું,બધું મસાલો નાખી મીક્ષ કરી લેવું,1/2 ગલાસ પાણીનાખવું,દુધી માં થી પાણી નીકળે એટલે પાણી ઓછી માત્રા માં જ નાખવું.

  4. 4

    3-4 સીટી થાય એટલે ઉતારી લેવું અને લીલા ધાણા નાખી સ્વૅ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes