દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)

Nipa Shah @cook_26055488
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને ધોઈને પલાળી રાખો 1/2 કલાક જેવું
- 2
હવે તેમાં દૂધી ના કટકા કરી મીઠું હળદર નાખી બાફી લો તેને ચાર થી પાંચ whistle કરી લો
- 3
હવે એક કડાઈમાં ઘી તેલ લઈ તેમાં જીરો રાઈ તથા આદુ મરચા ટામેટા નાખી વઘાર કરો ટામેટા માં થી તેલ છૂટું પડે પછી તેમાં મસાલા કરી લો અને બાફેલી દૂધી દાળ નાખી દો
- 4
બરાબર એકરસ થાય એટલે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
#GA4 #Week21 દુધી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે Apeksha Parmar -
-
-
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો Smita Barot -
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
દુધી ચણાના દાળ નું શાક(dudhi chana saak recipe in Gujarati)
ધણા લોકોને દુધી ભાવતી ના હોય,તો આ રીતે બનાવો શાક એટલે બધા રાજીખુશીથી ખાશે.#માઇઇબુક#પોસ્ટ 17 Rekha Vijay Butani -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
-
-
-
-
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
દૂધી શાક (Dudhi shaak Recipe in Gujarati)
#દુધી નો ઓળો.. દુધી ઠંડી તે હેલ્થ ને વાળ માટે પણ સારી છે.ગરમીમા રીંગણ નો ઓળો ના બનાવો તો દુધી નો બનાવી લેવો.મે પહેલી વાર જ બનાવ્યું.ખુબ જ સરસ બન્યો.ઘરમા પણ બધાને ખુબ જ ભાવયો. SNeha Barot -
-
-
કેવટી દાળ અને ભાત(kevti dal and bhaat recipe in gujarati)
#કેવટી દાળ હું મારી માં પાસે થી શીખી. ચોમાસામાં કેવટી દાળ અને મકાઈના રોટલોથી ખાવાનું ચાલી જતું. ચોમાસામાં લીલા શાકભાજી જલદીથી ના મળે એટલે આ દાળ શાકની ગરજ પૂરી કરે છે દાળમાં પોટીન વધુ હોય છે મુબઈ મા મકાઇ નો લોટ જલદીથી મળતો નથી એટલે હું ભાત સાથે બનાવુ છું આ ભોજન પચવામાં હલકું હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ રેસિપી રાજસ્થાની છે અને તેમાં પાંચ જાતની દાળમાં ઉમેરવામાં આવે છે અને થોડી તીખી હોય છે ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558616
ટિપ્પણીઓ