દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
દુધી ચણાની દાળનું શાક

દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)

#cookpadindia
#cookpadgujarati
દુધી ચણાની દાળનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ચણા ની દાળ ૨ કલાક પલાળેલી
  2. ૨૦૦ ગ્રામ દૂધી છોલી ને સમારેલી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ૧/૨ ટી સ્પૂન રાઇ
  6. ૧/૨ ટી સ્પૂન જીરું
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં પેસ્ટ
  8. લવીંગ
  9. ૧/૨ ટી સ્પૂન હીંગ
  10. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  11. ૧/૨ ટી સ્પૂન હળદર
  12. કોકમ ના ફુલ પલાળેલા
  13. ૧ ટેબલ સ્પૂનગોળ
  14. ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ અને દૂધી ને પ્રેશર કુકર મા નાંખી ૪ સીટી બોલાવી દેવી...

  2. 2

    પ્રેશર કુકર ઠંડુ પડે એટલે ૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે જીરું અને ત્યાર બાદ વાટેલા આદુ મરચાં, લવીંગ અને હીંગ નાખો...સહેજ લાલ મરચું નાંખી ચણા ની દાળ નાંખો

  3. 3

    ઉકળે એટલે ગોળ, મીઠું, મરચું, હળદર અને ગરમ મસાલો નાખો... રસો ઘટ્ટ થવા દો અને ગેસ બંધ કરી દો અને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes